________________
Yoy
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ કૃત દુરિત ત્રાસ, મહિમ વ્યાસ, પરમત તાસ, સફલતરમ, તત સુકૃતલ્લાસ મંજુલભાસ, શ્રી મુનિશેખરસુરિ ગુરુમ. ૧ રજિતજન લક્ષ, શિક્ષિત દક્ષ, શ્રિતવિધિ પક્ષ, મુનિ મહિત, હત ભાવ વિપક્ષ નિરુપમ શિક્ષ મદરહિત, હત સમર સમક્ષ કીતિ લક્ષ વૃત જન રક્ષ વિગતપર, સૂરીશ્વર મુખ્ય નિર્મલ પક્ષ, શ્રી મુનિશેખરસૂરિ ગુરુમ. ૨ હિત વિજિત ક્ષીર, જલધિ ગભીર', ભવદવ નીર, નિપુણ નાં ક્ષત મન્મથ વીર, મેદિત ધીર, વજે ધીર, વિમલમતમ, શિવ સાધન ધીર, શ્રુત ગત તીર, સફલ શરીરે પાપહર, માયાભ્ર સમીર, કવિ કેટી, શ્રી મુનિશેખરસૂરિ ગુરુમ. ૩ પરિહત સંસાર નિરવધિસાર, વૃતદમભાર, સુકૃત નિધિમ, સમસમયાગાર પરમતગાર, વિસ્ત વિકાર, દલિત દરમ, સુરકારસ્કાર નવમવિકાર, ભવિગણધાર, પરમ પરમ નમ વારંવાર, સકલાકાર, શ્રી સુનિશેખર સૂરિ ગુરુમ-૪ ક્ષીર ક્ષીર સમુઢ ચન્દ્રશેખર ચન્હોજવલ ચંચરચન્દ્ર વિમુદ્ર કીર્તિ કવિતાવનિ મંડલ ધમ ધનીશ્વર ચન્દ્રચાર સુરીશ્વર સુન્દર વર વિધિપક્ષ વસ, સાધુમતિ સાધુ પુરજર, સુનિ લક્ષ મુખ્યત્વે ઘર ગણધર બધુર લબ્ધ જય (લય), ભવ્ય સેવક સેવ્ય સેવક સફલ મુનિ શેખરસૂરીન્દ્ર જય. ૫
ઈતિ શ્રી ગુરુ દાસિ.
(૫) શ્રી ગુરૂણાં છ દાંસિ* કેવલ કમલાબાજ' પ્રણમ્ય ભક્ત્યા યુગાદિ જિનરાજ,
શ્રી જયશેખર સુગુરું કવયે, કવિચક્ર ચક્રધર. ૧ * એલ ડી. ઇસ્ટિટ્યૂટની વિનતીસગ્રહની હસ્તપ્રતિમાં આ કૃતિને ક્રમાક ૫૮ છે.