________________
Yo3
પરિશિષ્ટ
ઈન્દ્રિય દમકક્ષ મદન વિપક્ષે સિતગુણ લક્ષ મુક્તમાં; વિશભય પક્ષ જલ દુર્લક્ષ, મહિમ વલક્ષે પુણ્ય પ૪, ૪ સુકૃત પ્રત્યક્ષ, જલદ સદક્ષ, નત નર યક્ષ નય ભવનં; જિત પાતક કક્ષ ભુવિ સુર વૃક્ષ, સર્વ સમક્ષ નમત જિનમ. ૫ અધિગત ભવતીર કૃષ્ણ શરીર, જલધિ ગભીર ભુવન ગુરુ રેવતગિરિ હીર ભવદવ નીર, દુખ સમીર ગરિમ ગુરુ. ૬ કિત કુમત કરી, ગિરિવર ધીરજ, હતમાં વીર પ્રચુરદય; માયાવનિ સાર સિવવનિ કીર, હરિવદ ભીર વિગત ભયમ્ . ૭ સુરક્ત સંગાને વિમલ ધ્યાન સિદ્ધિવર; વિદિતા ભયદાન કુશલ નિદાન, સદવ દાન દેવહર, જિતસેન સમાન ઘન મહિમાન, ગુણરમાન ભક્તજના, નત્યાનુપમા શર્મ નિધાન મુક્તિ સ્થાન ભજતજના ૮ મદિર દુરિત પદ પટલ પાટન પવન પ્રભ, રુચિર તાલ દલનીલ કમલ કાજલ કાય પ્રભુ, તુંગ તરલ તર તરુણ મેહરુ મન કુંજર, ગણનાતિ ગમન ગણ ગરિષ્ઠ નિખિલ ખડિત ભવ પંજર,
પટિઝ પાદ પ્રથમ વર્ણ વિદિત સૂરિ પ્રભુત, જય જગતિ નેમિ જિનવર વિમલ ક્રિતિ સકલ લેક પ્રથિત. ૯
ઈતિ શ્રી ગણેશ ગુરુકુતાનિ શ્રી નેમિનાથ દાસ
(૫૭) શ્રી ગુરુ છુંદાંસિશ્રી આદીશ્વર જિનમભિ નવા, જન્મ નિજ સફલ કિલ મવા, કવયે ભવિક કેલિવન હંસ, શ્રી મુનિશેખરસૂરિ વતસમ. ૧ સૂરીશવતત્રં વિગુણિતહસ મુક્તિરિરંસ બુદ્ધિ ગુરુમ, કિતિ વિલાસ વિદ્યાવાસ, બહુગુણ વાસં શુદ્ધતરમ, * એલ ડી. ઈસ્ટિટ્યૂટની વિનસ ગ્રહની હસ્તપ્રતિમા આ કૃતિનો ક્રમાક ૫૭ છે.