________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ રતનલ ઉપરવર સરવર હસ જિમ મહgઉએ, ભવતત્તિ સચિત્ત દુરિત દવ જલદ જિમ ખંડણકએ. ઇ સિરિ જય ગુરુય સુયસાયરા માહિ જલકેલિ એહ નિત કરઈએ, તરણ તુરુ તરણિ જિમ સાચલ તિમ તિમિર ભલ અપહરઈએ. ૫ સંજમ સમરભરિ સધર જિણિ મેહ હેલાં હgિઉએ, નિમ્મલ સીલ સમ્મા મહાવલિ, મયણ ભડુ અવગણિએ. ૬ સિરિ જય૦ ચાર ચારિત્ર ચૂડામણિ, જાસુ જાગિ ઝલહલઈએ, મહિમા મંદિર મેરુ જિમ સહ એ મહિં વલઇએ. ૭ ઇતિ શ્રી જયશેહરસૂરિ ગુરુ તલહરલ સંપૂર્ણ.
વિવરણ અમૃતરસ સમાન એમનાં શ્રેષ્ઠ વચને સાંભળીને ભવિકજને આત્મકલ્યાણ કરવા તત્પર બને છે. ગુરુની ઉત્કૃષ્ટ સંયમરૂપી લહમીથી સકલ જગત આનંદિત થાય છે.
જે તેઓના ચરણકમળને આનંદથી નમે છે તે સકલ સુખ પ્રાપ્ત કરે છે. અમારા ગુરુવર શ્રી જયશેખરસુરીશ્વરજી મહારાજ ગુરુજનોના સમૂહમાં દેદીપ્યમાન બને છે.
રાગિ પિતાનાં નિર્મલ કુલરૂપી કમળમાં હંસની જેમ અવતર્યા. તેઓ આનંદથી ઉત્કૃષ્ટ સંયમરૂપી શ્રી વધુને વયે જ વર્યા.
તેઓ શ્રેષ્ઠ સરોવરમાં હંસની જેમ રતનલદેવીના ઉદરને અલકત કરનારા હતા. વાદળાઓ જેમ દાવાનલને શાંત કરે તેમ ભવથી તપેલા જીનાં પાપનું ખંડન કરનારા હતા.
શરદવના શ્રતસાગરમાં નિત્ય જલક્રીડા કરનારા, સૂર્યની જેમ સવ અંધકારને સારી રીતે હણનારા શ્રી જયશેખરસૂરીશ્વરજી ગુરુગણમાં ગહગહે છે.
સંયમરૂપી યુદ્ધમાં એમણે અનાયાસે જ સુભટ જેવા મહિને