________________
૪૩૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
અનુક્રમ પણ એક વિષયમાંથી ખીન્ને વિષય આગળ ચાલે એવા ક્રમિક ન હેાવાથી અર્થાત્ વિષયેાની પસંદગી પણ વૈરપણે થયેલી હાવાથી જુદી જુદી હસ્તપ્રતામાં ગાથાઓના અનુક્રમ એકસરખા ન રહે તે પણ સ્વાભાવિક છે. વળી કાઈ કાઈ લહિયા અથવા વાંચનાર સાધુભગવ'તાને પોતાને રુચિ અનુસાર એવી કાઈ કાઈ ગાથાએ પેાતાના અને શિષ્યેાના સ્વાધ્યાય માટે જો ઉમેરવાનુ... ચેાગ્ય લાગે તે તેવુ ઉમેરણ પણુ આવા પ્રકારની કૃતિમાં થઈ શકે તેમ છે અને થયુ પણ છે. એ રીતે સ`બાધ સિત્તરિ' કૃતિમાં સિત્તેરને બદલે સવાસે જેટલી ગાથાઓ હોય એવુ પણ મૃત્યુ છે. *
આ કૃતિ ગુજરાતી ભાષાંતર સાથે “જૈન આત્માનંદ સભા”ભાવનગર તરફથી પણ ઈ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાઈ છે. આ કૃતિ ઉપર ખરતર' ગુચ્છના વિનયે ત્રિ. સ. ૧૬૫૬માં વૃત્તિ રચી છે, એ પણ સાથે છપાવાઈ છે, ×
ધમ સવ સ્વાધિકાર
શ્રી જયશેખરસૂરિએ જૈન શાસ્ત્રગ્રંથાના અભ્યાસ ઉપરાંત અન્ય દનના ગ્રંથાના પણ ઊંડા અભ્યાસ કર્યો હશે એ એમની કેટલીક કૃતિ ઉપરથી નેઈ શકાય છે. જૈન કુમારસ'ભવ' નામના મહાકાવ્યની એમણે જે રચના કરી છે તે ઉપરથી પણ મહાકવિ કાલિદાસકૃત ‘કુમારસ‘ભવ'ના એમણે ઘણા ઊંડા અભ્યાસ કર્યો હશે તેની પ્રતીતિ થાય છે.
પ્રાચીન કાળમાં ગ્રંથા હસ્તપ્રતરૂપે ઉપલબ્ધ હતા. મુદ્રણકલા ત્યારે આવી ન હતી. એટલે કાઈ એક ગ્રંથની હજારે નકલે છપાય અને ઘરે ઘરે તે સુલભ અને તૈવી ત્યારે સ્થિતિ ન હતી
* જુમ... 'વિજયપ્રસ્થાન', પૃષ્ઠ ૧૪૮ થી ૧૭૮,
× જુઓ... 'જૈન સંસ્કૃત સાહિત્યનેા ઇતિહસ', ખંડ ૨, હીરાલાલ કપઢિય^~ કૃત, પૃષ્ઠ ૧૬૪.