________________
અય લધુ રચનાઓ
संवेगमणो सबोहसतार जो पढेइ भन्वजिओ ।
सिरिजयसेहर ठाण सो लहई नस्थि सदेहो ॥ १२५ ॥ જે ભવ્યજીવ સંવેગયુક્ત મનથી સંબોધસત્તરિને ભણે તે શ્રી જયશેખરસ્થાનને પામે છે એમાં સંદેહ નથી.]
આ પ્રકારની ગાથાઓના ઉદ્ધારણની કૃતિની રચના કરવાનું કામ અઘરું નથી, એટલે જયશેખરસૂરિએ રચના કરી છે તેમ અન્ય કોઈ કવિ પણ આવી રચના કરી શકે. એવી અન્ય રચનાઓ થઈ હોવાને, સંભવ છે, કારણ કે નાગપુરીય નામના તપગચ્છના શ્રી જયશેખરસૂરિના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિએ “સંબેધસત્તરિ નામની કૃતિ રચી હોવાને ઉલ્લેખ પણ મળે છે. આવી જ એક કૃતિને અંતે સંસ્કૃત ભાષામાં રચેલા નીચેના બે કલાક અપાયા છે તે ઉપરથી એમ માની શકાય.
श्रीमन्नागपुरीयाहव, तपोगणक जारुणाः । જ્ઞાનપીયૂષપૂળા , સુરીના જયરોવર : I ? | तेषा पत्कजमधुपाः, सूरयोरत्नशेखराः ।
सारं सुत्रात् समुध्धृत्य चक्रुः संबोधसप्ततिम् ॥ २ ॥ [શ્રી નાગપુરીય નામના તપગચ્છરૂપી કમળ માટે સૂર્ય સમાન અને જ્ઞાનામૃતથી પૂર્ણ એવા શ્રી જયશેખરસૂરીન્દ્રના પાદપંકજને વિષે ભ્રમર સમાન શ્રી રતનશેખરસૂરીશ્વરજીએ સૂત્રોમાંથી સાર સમૃદુવૃત કરીને સંબેધસત્તરિની રચના કરી.]
સ ધ સિરી' માં બેધની સિત્તેર ગાથાઓ ઉપરાંત આરંભની ગાથા સહિત એકેતેર ગાથાની કૃતિ અથવા આર ભ અને અંતની બેત્રણ ગાથાઓ મળીને ૭૨ કે ૭૩ ગાથાની રચના પણ મળે છે. વળી પ્રત્યેક ગાથા વતંત્ર રીતે વાંચી શકાય એવી અને અર્થની દષ્ટિએ સવયંપર્યાપ્ત હેવાથી ગાથાઓના ક્રમમાં પણ જુદી. જુદી હસ્તપ્રતમાં ફેરફાર જોવા મળે છે. વળી કૃતિના વિને