________________
અન્ય લઇ રચનાઓ
दसण भट्ठो भट्ठो, दसणमठस्स नत्थि निब्वाणं ।
सिज्झति चरणरहिआ, दसणरहिमा न सिझंति ॥ १२ ॥ [દર્શનથી ભ્રષ્ટ આત્મા ભ્રષ્ટ છે. દર્શનથી ભ્રષ્ટ આત્માની મુક્તિ. નથી. ચારિત્રથી રહિત આત્માઓ સિદ્ધિપદ પામે છે પરંતુ દર્શનથી રહિત આત્માઓ સિદ્ધિ પામતા નથી.]
दिवसे दिवसे लख, देइ सुवण्णस्स खंडिय एगो।
एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥ २४ ॥ [પ્રતિદિન લાખ ખાંડનું દાન કરનાર એક વ્યક્તિ, સામાયિક કરનાર એક વ્યક્તિ ઉપર પ્રભુત્વ ન મેળવી શકે ]
जहि नत्सि सारणा, वारणा, पडिचोयणा य गच्छमि ।
सो अ अगच्छो गच्छो, संजमकामीहि मुतच्चो ।। ४८॥ [જે ગચ્છમાં સારણા, વારણ, ચાયણા અને પડિચેયણા નથી, તે ગચ્છ ગચ્છ નથી; સંયમના અથીઓએ તે ગચ્છ ત્યજવા ગ્ય છે.]
कोहो पीई पणासेई, भाणो विणय नासणो ।
माया मित्ताणि नासेई, लोहो सव्व विणासणो ॥ ६९ ॥ [ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે.]
हय नाण' कियाहीण, हया अन्नाणको किया । पासतो पगुलो, दढ्ढो धावमाणो अ अंधओ ।। ७५ ॥ संजोग सिद्धिम फल वयंति, नहु एग चक्केण रहो पयाइ ।
अंघो य पगुय वणे समिच्चा, ते संपणडा नगर पविठ्ठा ॥७६॥ [ખતે પશુ દાઝયો અને દોડતે આંધળા દાયો તેમ ક્રિયા વિના જ્ઞાન હણાયું અને અજ્ઞાનથી ક્રિયા હણાઈ.
બનેના સગની સિદ્ધિથી ફળની પ્રાપ્તિ છે તેમ પ્રજ્ઞા પુરુષે કહે છે. એક ચકથી રથ ગતિમાન નથી થતું. અંધ અને પંગુ.