________________
વિનતી-સગ્રહ
૩૪૩ - ચત્ર બહુલ અમિ જિણ જમ્મુ,
કુમરિ કરઈ છપન નિય કમ્સ, મિલિય મેરગિરિ અમરહ કેહિ, રહવહ કર મોટાં મન કેહિ. ૯ ધન્ય ધારા. પઉaઈ ઝેલી ઝલહલ મલ, હસઈ હસાવઈ અરિયણ સલ, બઈસઈ બાપ તણુઈ અગિ , આલિંગન દિઈ અગઅગિ. ૧૦ ધન્યધરા. વામી સમો પમાડી હાથિ, અમરાધિપતિ ચલિઉ સુર સાથિ, બહુ ગુણવતઉ બુધિ વિસાલુ, દિનિ જિનિ વસવા વાધઈ બાલુ. ૧૧ ધન્ય ધરા, લડથક તે પગ ચાલઈ ચપલ, બઇઠી ભાઈ પલાણુઈ સબલ, અવિક્ત વચનિ વધાર્થ મોહ,
તે ન ગમઈ જે માંડઈ હ. ૧૨ ધન્યધરા. આઈ ચડી દિખાઈ દંભ, ઝલકુલ તઉં લઈ જલકુંભ ઉન્નતા યુગ પૂઢિઈ જાઈ, ઉડતા પંખી ધારવી ધાઈ. ૧૩
ધરા,
તે જિકરઈ જ મનહ સુહાઈ, ભમઈ સુબીજા બાલક માહિક બાલક રૂપી આવ્યા મન મેલી, સુરવર કુંવર કરાવઈ કેલિ. ૧૪
ધન્યધરા. નાચઈ એ હુઈ નવર, મહલ કલાકે જઈ ઘેર, ગાયણ રૂપિ ધરઈ તે તાલ, વાનર વેસિહી ફેલ ડાલ. ૧૫
ધન્યધા.