________________
કર
મહાકવિ શ્રી યશેખરસૂરિ- ભાગ રિસહસ....૦ પામઈ. ૦ આંકણું. સત્તમ ભવિ પ્રભુ ચુગલિ મઝારી, અમર હુયલ અઠમ અવતાર નવમઈ કેસવુ વિદ્યા દેહુ, નિપુણ પડી ગઈ મુણિવર દેહુ કે
રિસહસરૂદસમઈ ભવિ અશ્રુત સુરલેગિ, વીરસુવિલસઈ નવ નવ ગિ, ભવ એકાદશમુ મનિ આણિવઈ, વઈર નાહુ ચાવિ જાણિ. ૪
સિહસરૂચઉદહ રતન નવનિધિ આધારૂ, ચસિદ્ધિ સહસ રમણિ ભરતા બારસમઈ ભવિ પુણ્ય પ્રમાણિ, પ્રભુ ૫હતઉ સવ વિમાણિ. ૫
રિસહસરૂ મતિ ઉપજઈ રાણું ન રીસ, સાગર પૂઈ તહિ તેત્રીસ ભાવભલી પશિ ભવિક વધારિ, તેરસમઉ ભવુ હિત અવધારિ. ૬
રિસહસરૂજિણિ દિણિ સવામિ ન સેવકુ કેઈ, જિણ ક્રિણિ
મઢ ગઢ ગહન હોઈ, જિણિ દિણિ નગર ન ગ્રામ વિભાગ, તિણિ કિણિ
ભૂમિ ભણઉ ઈકખાણુ, ૭
રિસહસતહિ કુલગુર સિરિ નાભિ પ્રસિદ્ધ મરૂદેવી તસુ ધરણિ વિસુધા, તસુ ઉવરિહિં અરિહંત અવતાર, ત્રિભુવન જનમનિ જય જ્ય કાર. ૮ ધન્ય ધરાતલિ નાભિ નહિ, જિણ જાયઉ સિરિ રિસહ જિસિંહ અકણી.