________________
૩૬૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ શ્રી શત્રુંજય તીર્થ વિશેના આ કાવ્યમાં કવિએ અખલિત પ્રવાહમાં વહેતી પંક્તિઓમાં શ્રી આદિનાથ પ્રભુનાં દર્શન પામવાના પિતાના ઉલ્લાસને હર્ષવિભોર થઈ ગયે છે. અન્ય ગતિનાં અનેક
ખે સહન કર્યા પછી આ મનુષ્યભવ પ્રાપ્ત થયે છે તેને કૃતાર્થ કરવા કવિ પ્રભુને વિનંતી કરે છે. આ શત્રુંજય તીર્થને અને ચુગાદિદેવ શ્રી આદિનાથને મહિમા લોકેમાં કેટલો બધો છે તે પણ કવિએ કાવ્યમાં વર્ણવ્યું છે.
(૩૨) શ્રી સંભવનાથ વિનતી બુદ્ધિ આહુમારી હિય ધરી જઈ, ત્રીજઉ તીર્થકરુ સમરી જઈ, પ્રતિ ઉગમતઈ સૂર સંભવ જિણવર ચલણ જિ પૂજઈ, તીહ મનવાંછિત સં૫ર પૂજઈ, સંકટ નાસઈ રે. ૧ સત્તમ પ્રવેયક સુવિમાણિહિ, ઈગુણ ત્રીસ સાગર પ્રમાણિહિ, પૂરી આ પવિત્, સાવત્થી નયરી અવતરીe, રાય જિતારિ વસુ અલંકરીઉં, સેના રાણી અત્ત. ૨ સંભવ નામિહિં વાધઈ દિણદિણ, પનર લક્ષ પૂરવ કુમારપ્પણિ ૨મલિ કરઈ નવરશુ ચઉચાલીસ લાખ પ્રભુ પાલઈ, રાજુ ભુજાબલિ અરિદલાઈ, જાણે રુપિ અનં . ૩ છાડી રાજુ હસુઈ અરિ અંતર ચઉદ વરસ તપ તપઈ નિરંતર, પાછઈ કેવલનાણ; નિસુણઈ નરસુર અસુર સુરંગા, નિસુણઈ હય–ગય-કરહ-કુરંગા, જિણવર કરઈ વખાણું ૪ તિણિ અવસરિ જઈ પાસઈ હાયત, પા૫ર્ષક તર્ક સઘલાં યત, ભમત ન હë સંસ્રાવે