________________
વિનતી સંગ્રહ
૩૧૧ ચઉરાસી જીવજેનિ, લકુખમાહિ ઈમ હિડિયલ, ભમિથે ભમિલ સંસારિ સુકુલ જમ્મુ મઈ પામી,ઉ. ૮ ગંગઉવલ નાએ હિવ તું સામીય રિસહ જિણ, દીઠઉ ઈણિ ભવિ દેવ, વારિ વારિ ચઉગઈ ગમણ. ૯ કંચણવન્ત સરીર રિસહસર તુહ પય–કમલ વદિશુ પૂજિસુ ભાવિ, ઘમ્મ યુરીધર પૂરિ ધવલ. ૧૦ ધણસઈ પંચપમાણુ વસહઈ લંછીય મયમહg; ચહેરાસી પુરવ લફખ આઉખું સિરિ રિસહ જિ. ૧૧ ઉસભરોણ પામુફખ, સહસ ચીરાસી યુણિ કલીય અજજા સિનિય લકખ, મયણ દહણ બંભી સહાય. ૧૨ સાવય સેયસ આદિ, લખ તિનિ પણુસહુય; લફખ પંચ ચઉપન સહસા સાવિય સુભદજુય. ૧૩ કુશુરિ કવિહિં દેવ ! ભવસાયરિ હું ફરિયલ તિહુયણ તારણહારુ તરિસમાણુ હું પામી ૧૪ જગમંડણ જગનાહ, વલિવલિ ભાગઉ ભવભ્રમણ જન્મ મરણ નિવારિ કરુણા સાયર સિવકરણ. ૧૫ સુણિ રયણાયર ચંદ મેહ મહણ મહ વિન્નત્તીયા સામીય સફલ કરે જિનવર સુરવર હરિ મહીય. ૧૬
ઈતિ શ્રી આદિનાથ વિનતી.
વિવરણ શ્રી આદિનાથ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે :
“નાભિરાજાના કુલમાં ચંદુસમાન, મરુદેવી માતાના નંદન, શત્રુજ્યમંડન હે આદિ જિન! હે સ્વામી! અમારી વિનંતીને સાંભળે.
આપ માતા છે, પિતા છે, બંધુ છે, મારા ગુરુ છે, જિનેશ્વર છે. ત્રિભુવનના હે નાથ! આપ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં મારા