________________
વિનતીન્સ ગ્રહ
ત્રિહું લેાકના તાત તૂ' પાઇ લાગી, અમ્હે એતી સૂખડી આજુ માગી. ૮ અતિ અલજઈ પામીઇ તિહૂ અણુ સામી, સેવ કર તે તુર તણીય, સિદ્ધી નિમ્મલ સુધી,
મનવ છીય
તીહ' જે સેત્રુજ ધણીય. ૯
ઈતિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા શ્રી આદિનાથ વિનતી.
૨૦૧
વિવરણ
શ્રી યુગાદિદેવ આદિનાથ શત્રુ...જય નદીની પાસેના ગિરિરાજ શ્રી શત્રુ*જય ઉપર બિરાજમાન છે. તેર પ્રકારના કઠિયારાને દૂર કરીને જગતનાથ જિનરાજની સાથે અત્યત આનદ અને ઉત્સાહથી જે મન જોડે છે તેઓની સવ" ઈચ્છાએ એમની કૃપાપ્રસાદથી ફળે છે.
સૂકા ખેતરમાં મેઘની વૃષ્ટિ થાય, દરિદ્ર માણુસ ઉપર મહાદેવ પ્રસન્ન થાય કે રંક મનુષ્યને ઉત્તમ રત્ન મળે તા તેને જેવા. આનંદ થય તેવા આનંદ મારા હૈયામાં આપનું પવિત્ર નામ ધારણ કરવાથી અનુભવું છું.
પુણ્યના અભાવે પાપનદીના પૂરમાં હું' પઢો છું. સમગ્ર સસારમાં લાખા વાર જન્મ લઈ ને ભમ્ચા છું. આપની ઘણી કૃપાથી માહુરાજાની સેનાને વશ કરી છે અને કેટલાયે કાળ પછી હું પ્રભુ ! મે* મનુષ્યયેાનિ મેળવી છે.
હું આદિનાથ પ્રભુ! આપની કૃપાથી શ્રાવકધમ મળ્યું છે. મે' જાણ્યું છે કે આપ ત્રણ લેાકના સ્વામી છે. મને હૈયામાં આપને ભેટવા માટે ઘણા જ ઉત્સાહ છે. આપ હવે સહાય કરો કે જેથી માથેથી પાણીની હેલ જેવા જન્મમરણના ભાર હુ' ઉતારી શ
હું ઋષભદેવ સ્વામી! હું પાંખને મેળવું તે હમણાં જ આપને ભેટવા આવુ. આપની પાસે આવવા હું ઉમ་ગથી તીથ ના રસ્તે