________________
વિનત્તીસંગ્રહ
૨૧
કલ્પવૃક્ષ અને ચિ'તામણિરત્ન સમાન, નિર્દેહિત, માહમદ્યરૂપી સુભટને હણનારા, દેવા અને તૅવેન્દ્રો જેમના ચરણમાં મસ્તક ઝુકાવે છે એવા એ વીસ તીથ કાને રાતદિવસ હું નમન કરું છું.
આ વીસ જિનેશ્વરમાંથી પ્રથમનાં ચાર જિનેશ્વરી જમૂદ્દીપમાં છે. ત્યારપછીનાં આઠ જિનેશ્વરા ઘાતકીમ'માં છે અને પછીનાં આઠ જિનેશ્વરા પુષ્કરવર દ્વીપમાં એ વીસ અરિહત દેવે મને સિદ્ધિગતિને આપા,
વમાનમાં વિચરતા એવા આ વીસ જિનેવાની મ* સ્તુતિ કરી છે કેવલજ્ઞાની એવા તે આપણા જગદ્ગુરુ છે એ વાતના બહુ આનદ માના !
કવિ જયશેખરસૂરિએ નવ કડીની આ લઘુ કાવ્યકૃતિમાં વીસ વિહરમાન જિનેશ્વરાની સ્તુતિ કરી છે, તે પ્રત્યેકના નામેાલ્લેખ સાથે અને તેઓના એકાદ વિશિષ્ટ મેઢા ગુણુલક્ષણ સાથે કૃતિની રચના કરી હોવાથી પ્રત્યેક વિહમાન જિનેશ્વર માટે કાવ્યનું અડધુ ચરણ લખાય તે સ્વાભાવિક છે એટલે આ કાવ્યકૃત્તિ વીસ જિનેશ્વરના નામસ્મરણુરૂપે બહુ ઉપયાગી છે,
'
(૧૫) શ્રી આદિનાથ વિનતી
સિરિ રિસÈસરુ નાભિરાય મરુદેવી સભવુ, અનુસય પંચ પમાણુ, વહિ સાહિઉ અપુણુખ્તવુ. ૧ જિષ્ણુ વિજયા જિયસત્તુ પુત્તુ સિરિ અજિય અજિ; ચઉસય સદ્ ધણુચ્ચ વન્તુ ધાશ્તિ કરિ `જિ. ૨ અ'કિઉ માસિ જિયાર નિવસેણા ઉ ગયમાણુ, સભવ ભવભય હરશુ ચસય
ઘણુ પરિમાણુ. ૩ સાવર નરિ સિદ્ધાન છું; અતિસય ધણુમાણુ નાણિ નિમ્મટ્ટુ અભિન'ઇશુ. ૪
વાનર