________________
૨૩૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ પ્રભાવિ અજાહરે કણ જઈ,
નવખંડ નવ પલ્લવુ સઉ કંઠઈ. ૨ કલિડિ કેરંટ એ દેવું દીપઈ, ધમેરે અનેરે અજીએ ન છપાઈ, અહિ છત્રી વાણુરસી તું ડાઈ, મણિરશુ નાગઢહે નાથ જોઈ. ૩
ફલઉધી પાલિતાએ પંથ વાઈ; વડઉ પાસુ ખંભાઈ તે શ્રી દિખાઈ સમી સામિણ ગામિ ઉપલેટઈ,
હિયઉં ઉમરવાડિયા પાઈધ લેટઈ. ૪ કલા કેતલે ગમિ તૂ દેવ બલઉં', વિણ જાણિવા બેલત ચિત્તિ ફેલ કુદવાતન વાતડી દૂરી વાઈ, તપઈ તાહરઉં તીર્થ એતી નિવારઈ. ૫
જિકે દેવ છરાઉલા નામિ લાગઇ, જઈ બીજા તણુઈ તે ન માગઈ; સવે હિલ્યા તીહ ત૬ દૂરિ નાસઈ,
વસઈ સં૫ર સંપસિલ્ક પાય પાસઈ. ૬ ઘણુઉ ભાઉ જીરાઉલિઈ જાઈવાનઉ, જિહા થાહરી ઉતાહરઉ દેવ વાન, કરી એગલા વેગલા પાપ પાસ; ઈસી માહરી પૂરિ તૂ આસપાસ. ૭
ઇતિ શ્રી જ્યશેખરસૂરિકતા શ્રી પાર્શ્વનાથ વિનતી.