________________
૨૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ સારંગ ચાપ ચડાવિય ડાવિય બાહુ નઈ પ્રાણિ હરિ હેલા હીલિય તાલિએ તસુ બહુ પ્રાણિ ૫
ફારુકાવ્યમાં વસંતઋતુનું વર્ણન એ એનું મહત્તવનું લક્ષણ છે. એટલે કવિ વસંતઋતુના આગમનનું વર્ણન કરે છે. વસંતના આગમન સમયે પ્રિયમિલન માટે તલસાટ અને વિરહની વેદના સાથે સાથે આલેખાય છે. કવિએ કેવી સરસ, મધુર, પ્રાસાદિક, યમકસકળી. સહિત અનુપ્રાસયુક્ત મનહર પંક્તિઓ પ્રજી છે તે જુઓ:
રમઇ રમાપતિ રાણિય, આણિય આપણુઈ પાસિત તીણિ છલઈ નવિ છીપઈએ દીપઈએ તાનપ્રકાસિ; તઉ અવતરિલ રિતુપતિ તપતિસુ મન્મથપૂરિ જિમ નારીય નિરીક્ષિણ દક્ષિણ મેહઈ સૂરિ. ૮ કીજઈ અવસરિ અવસરિ નવરસિ રાગુ વસંત તરુણહલ દોલારસ સારસ ભમઈ હસંત; લિપઇ તાવનિકંજનિ ચંદનિ ચંદનિ દેહ નિજ નિજ નાથ સંભારિય નારીય નવલઉં .
વસંતઋતુમાં ફૂરખક, અશક, દમનક, જાસક, કેતકી, ચંપક, પાટલ વગેરે પુષ્પ, ચંદ્રની ચાંદની, મલયાનિલ, કેયલને ટહુકે, ભમરાને ગુંજારવ વગેરે ઉદ્દીપનસામગ્રી વિરહિણીના હૃદયને કેવી અશાંત બનાવી દે છે તેનું માર્મિક શબ્દચિત્ર કવિએ ખડું કર્યું છે.
જુઓ:
ચંદ રે તું ગરમ મૂકિ મમ્ કિમ કિરણ ઉબાહુ કેાઇલ બેલિ મ માનસિ€ માનસિક તાહર પાહુ; મનકરિ મધુકરિ રણઝુણિ નીઝણ રહણ સુહાઈ - મલયાનિલ ક્ષણ માહરી થાહરી ક્ષણ ઈકવાઈ. ૧૯ એકલી કરબકની કલી નીકલી ગિફ અભિમાંનુ માનિ અશાક અનેક શકહ તણુઉ નિવાનુ