________________
૨૦૮
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ પિતા અને એ જ દેવ જાણે, એ તીર્થમાં ન્હાતાં શુદ્ધિ થાય છે, એ સિવાય બીજો કોઈ ચિંતામણિ નથી, મૂળ મંત્ર અને મણિ એ. જ છે, એમ મનમાં માને. એહના ધ્યાને તપ જપનું ફળ છે. એનાથી સર્વ સંપૂર્ણ સંપદા આવે છે. એ પ્રમાણે શ્રી જયશેખરસૂરિ કહે છે.]
૦
૦
૦