________________
૪૨
ધર્મ-શ્રદ્ધા સિદ્ધ સંવાદવાળું શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રને વિષય સ્યાદ્વાદ છે અને એ જ પ્રત્યક્ષાદિ પ્રમાણેને પણ વિષય છે.
(૪) બાહ્ય પદાર્થની જેમ જ્ઞાન પણ પિતાને જણવનારું છે. તેથી અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા ગીપુરુષને કેવળજ્ઞાનસ્વરૂપ અતીનિય જ્ઞાન પણ વપ્રત્યક છે.
(૫) દીર્ઘકાલ પર્યત નિરંતર સત્કારપૂર્વક આસેવન કરેલ રત્નત્રયીના પ્રાગે એકવિતર્ક અવિચાર રૂપી દ્વિતીય શુકલધ્યાનના બળે સમસ્ત પ્રકારે જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોને ક્ષય થવાથી આત્માના વપરપ્રકાશક તન્ય સ્વભાવને સંપૂર્ણ આવિર્ભાવ થવો, તેનું જ નામ કેવળજ્ઞાન છે. તે જ્ઞાન સર્વજ્ઞાનમાં મુખ્ય છે. તે ઈન્દ્રિયાદિની સહાયથી. નિરપેક્ષ, સકલ વસ્તુઓને વિષય કરનારું તથા અસાધારણ છે તેથી તેને આગમમાં કેવળ એક અથવા અસાધારણ) કહેવામાં આવેલ છે. પ્રકાશ સ્વભાવવાળે આત્મા–
આત્મા પ્રકાશ-સ્વભાવવાળે છે. એમ કેવી રીતિએ માનવું?”—તેને ઉત્તર આપતાં પણ પૂ. કલિકાલસર્વજ્ઞ. આચાર્ય ભગવાન શ્રીમદુ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે –
આત્મા અસંદિગ્ધ સ્વભાવવાળો હોવાથી, પ્રકાશસ્વભાવી છે. જે ઘટ પ્રકાશ-સ્વભાવી નથી, તે અસંદિગ્ધ સ્વભાવવાળો પણ નથી. આત્માના અસંદિગ્ધ સ્વભાવમાં પ્રમાણ તે છે કે-કઈ પણ આત્માને હું છું કે નહિ