________________
૨૩.
શ્રી પરમાત્મઠાત્રિશિકા અતિચાર અને તેને જ વિષે અતિ આસક્તિને મહષિઓ અનાચાર કહે છે. (૯) यदर्थमात्रापदवाक्यहीनं,
___ मया प्रमादायदि किश्चनोक्तम् । तन्मे क्षमित्वा विदधातु देवी,
सरस्वती केवलबोधलब्धिम् ॥१०॥ પ્રમાદથી મેં જે કાંઈ અર્થહીન, માત્રાહીન, પદહીન કે વાકયહીન કહ્યું હોય તેની ક્ષમા કરીને શ્રી સરસ્વતી દેવી મને કેવલજ્ઞાનની લબ્ધિને આપે. (૧૦) बोधिः समाधिः परिणामशुद्धिः,
स्वात्मोपलब्धिः शिवसौख्यसिद्धिः । चिन्तामणिं चिन्तितवस्तुदाने,
त्वां वंद्यमानस्य ममास्तु देवि! ॥११॥ હે દેવિ ! ચિતિતવસ્તુનું દાન કરવાને વિષે ચિન્તામણિ તુલ્ય એવી તને વંદન કરતા, મને બધિ, પરિણામશુદ્ધિ, સ્વ-અભેપલબ્ધિ તથા શિવ સૌની સિદ્ધિ થાઓ. (૧૧) यः स्मयते सर्वमुनींद्रघृन्दैः, यः स्तूयते सर्वनरामरेन्द्रैः । यो गीयते वेदपुराणशास्त्रैः, स देवदेवो हृदये ममास्ताम् ॥१२॥ | સર્વ સુનીન્દ્રના દો વડે જે સ્મરણ કરાય છે. સર્વ નરેન્દ્રો અને દેવેન્દ્રો વડે જે સ્તુતિ કરાય છે તથા વેદ, પુરાણુદિ શાસ્ત્રો વડે જે ગવાય છે, તે શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧૨)