________________
२२.
विनिन्दना लोचनगणैरहं, मनोवचः कायकषायनिर्मितम् ।
निहन्मि पापं भवदुःखकारणं, भिषग्विपं मन्त्रगुणैरिवाखिलम् ||७||
મન, વચન, કાયા અને કષાયેાથી કરાયેલું, સ’સાર દુઃખનાં કારણભૂત એવુ પાપ, વૈદ્ય જેમ મન્ત્રના ગુણ્ણા . ( प्रभाव ) वडे समग्र विषने हाणी नांचे, तेभ यासोयना, નિન્દા અને ગણા વડે હું હણી નાંખુ છેં. (૭) अतिक्रमं यद्विमतेर्व्यतिक्रमं, जिनातिचारं सुचरित्रकर्म्मणः ।
व्यधामनाचारमपि प्रमादतः,
धर्भ-श्रद्धा
प्रतिक्रमं तस्य करोमि शुद्धये ॥८॥
હું જિન ! વિપરીત મતિ અને પ્રમાદૃથી ઉત્તમ ચારિત્રક્રિયાને વિષે મેં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર લગાડયા હાય, તેની શુદ્ધિ માટે હું પ્રતિક્રમણ કરૂ છું. (૮) क्षतिं मनःशुद्धिविधेरतिक्रमं, व्यतिक्रमं शीलवृतेर्विलंघनम् ।
प्रभोऽतिचारं विषयेषु वर्तनं,
वदन्त्यनाचारमिहातिसक्तताम् ||९||
હું પ્રભા ! મનઃશુદ્ધિને વિષે ક્ષતિને અતિક્રમ, શીલવૃદ્ધિના વિલંઘનને વ્યતિક્રમ, વિષયાને વિષે પ્રવૃત્તિને