________________
ધર્મશ્રદ્ધા
નથી, પણ તેને અનુસરનારી વ્યક્તિઓની વિપરીત સમજણ કે અન્ય નિર્બળતાઓ હોય છે. વળી તિપિતાની મર્યાદાઓ સાચવવા ખાતર પ્રસંગે લડવું પડે, તે તેમાં વાધ લેવા જેવું પણ શું છે? રેલવે, પિસ્ટ કે પોલિસખાતું એક જ ગવર્મેન્ટની માલિકીનું હોવા છતાં, એક બીજાની મિલ્કત એક-બીજાની ઓફિસમાં ઉટા-સુલ્ટી જમાઉધાર થઈ ગઈ હોય અને તેને સીધી રીતે નિકાલ આવતે ન હોય, તે નુકશાનીનો દાવો માંડી કેટે ચઢે કે ઉપરી અમલદાર ઉપર ફરિયાદ લઈ જાય, તેમાં તેઓ ખે હું શું કરે છે ?
વહીવટની વ્યવસ્થા વધો ન પડે તેવી હેવી જોઈએ. પરંતુ દરેક બાબતમાં એવી વ્યવસ્થા પહેલેથી જ થઈ જાય, એવી આશા શી રીતે રાખી શકાય ? અને પહેલેથી એવી વ્યવસ્થા ન થઈ શકે તે અથડામણી ઊભી થવાને પ્રસંગ પણ કેમ ન આવે? પ્રસંગે પરસ્પરની ભૂલ નભાવી લેવી અને વહીવટને ગોટાળે દબાવી રાખવો એ સારું કે તેની ચોખવટ કરવા માટે જરૂરી ઝઘડે કરે એ સારું? જેઓ ઝઘડાથી ડરીને એ ચોખવટ કરવા પ્રયાસ નથી કરતા, તેઓ મુખ્ય સંસ્થાને જ નુકશાન કરનારા છે અને જેઓ ઝઘડા વહોરી લઈને પણ ચેખવટ કરે છે, તેઓ જ મુખ્ય સંસ્થાની સેવા કરનાર છે.
લડાઈ, મતમતાંતરો કે ભેદ-પ્રભેદથી નુકશાન જ થાય છે અને મૂળ વસ્તુને ધકો જ પહોંચે છે, એવી