________________
પ્રસ્તાવના
સુવર્ણ વસ્તુતઃ શુદ્ધ અને નિ`ળજ હોય છે. ભૂત ભવિષ્ય અને વમાન એ ત્રણે કાળમાં સુવર્ણ સુવર્ણરૂપે રહે છે. કાઈ વખતે તે સુવર્ણના કણે! જથામાં જામે છે-કેષ્ઠ સુવર્ણકાર તેને જમાવે છે, ત્યારે તે સુવર્ણના અલકારા બને છે અને તે વખતે તેની મેઘી કિંમત અંકાય છે, જ્યારે એ જથા વિખરાઈ જાય છે ત્યારે તે માટી સાથે મળી જાય છે અને તેના પર વધુ માટીના થર જામે છે ત્યારે તે સામાન્ય જનસમાજની દૃષ્ટિથી અદૃશ્ય બને છે. કેટલાક વખતે સુવર્ણના રજકણા વધુ છૂટાં પડી ગએલા હાય, ત। સુવણુ મિશ્રિત માટીને નહિ જાણનારાઓ એ માટીને-માટીમાં છૂપાએલ સુવર્ણ ને હલકામાં હલકા કાર્યમા પણ ઉપયાગ કરે છે.
એજ રીતે આત્મા વસ્તુતઃ શુદ્ધ-નિર્મળ અજર-અમર હાવા છતા, ત્રણે કાળે શાશ્વત-સિદ્ધ સ્વરૂપી હાવા છતા, કરૂપ માટીનાં આવરણાથી એવા વ્યાપ્ત થઈ ગયા છે કે એ અજરામર આત્માને પુનપ નનન પુનરપિ મમાંં-વારંવાર જન્મ મરણુનાં આવાં કરવા પડે છે,સ્થૂળ દૃષ્ટિએ મનુષ્ય દેવ-પશુ-પક્ષી અને નરકનો અવતારે। ધારણ કરી તે તે ગતિના સુખદુ:ખના કર્તા-ભાતા તરીકે ગણાવું પડે છે. પેાતાના સ્વરૂપને ભૂલી ગએલ આત્મા અજ્ઞાનવડે કરીને સિંહે પેાતાને માનેલ ધેટાની માફક આ સ્થૂલ દેહમાજ હુંપણું માની નાનાવિધ કર્મી કરી વધુ ને વધુ કપ માટીના થરની નીચે દબાઈ જઈ આત્માનું આત્માપણુંજ વિસરી જાય છે, અને લાંખા કાળની એ ભૂલને પરિણામે આત્મા-અનંત શક્તિમાન આત્મા પેાતાનાજ કરેલાં કર્મીની પાસે પાતે રાક-ગુલામ જેવા ખની જઇને નાચ નાચે છે. ક્ષણિક અને નાશવંત સુખ-ખરી રીતે સુખા” ભાસને જોઈને તે આનંદથી નાચી ઉઠે છે, અને ક્ષણિક—નાશવંત