________________
અપરિગ્રહ
૧૩૫
દુષ્ટ પરિણામપૂર્ણાંક ગ્લાન રેાગીની સેવા સુશ્રૂષા ન કરે, છ તપસ્વીને બળાત્કારે ધર્મભ્રષ્ટ કરે, ૮ સમ્યક્દન પ્રત્યે ખીજાઓના વિપરીત પિરણામ નીપજાવી અપકાર કરે, હું જિનનિંદા કરે, ૧૦ આચાય —ઉપાધ્યાયની નિંદા કરે, ૧૧ આચાર્યાદિના જ્ઞાનદાનના કાની નિંદા કરે, ૧૨ રાજા વગેરેને પ્રયાણાદિ વિષે પુનઃ પુનઃ કહે, ૧૩ વશીકરÍદ કરે, ૧૪ પ્રત્યાખ્યાન કરેલા ભાગની ઇચ્છા કરે, ૧૫ વાર વાર પાતાને બહુશ્રુત તરીકે ઓળખાવે, ૧૬ તપ કર્યાં વિના તપસ્વી તરીકે ઓળખાવે, ૧૭ ભ્રુણા મનુષ્યાને અગ્નિ તથા ધૂમાડા વગેરેથી હણે, ૧૮ પેને કરેલા અપકૃત્યને આરેાપ ખીજા ઉપર ચડાવે, ૧૯ વિચિત્ર માયા કટ કરી ખીજાને ઠંગે, ૨૦ અશુભ પરિણામે કરી સત્યને પણ સભા વચ્ચે અસત્ય તરીકે જણાવે, ૨૧ પુનઃ પુનઃ કલહ કરે, ૨૨ વિશ્વાસ ઉપજાવીને પરધનનુ અપહરણ કરે, ૨૩ એજ રીતે પર દારાને લેાભાવે, ૨૪ કુવારા નહિ હાવા છતા કુંવારા તરીકે પેાતાને આળખાવે, ૨૫ અબ્રહ્મચારી હોવા છતાં બ્રહ્મચારી તરીકે ઓળખાવે, ૨૬ ઐશ્વર્ય પમાડનારનાજ દ્રવ્યનું હરણ કરવાની ઈચ્છા કરે, ૨૭ જેના પ્રભાવે ખ્યાતિ મળે તેનેજ કાઈ અંતરાય પહેાંચાડે, ૨૮ રાજા સેનાપતિ આદિ અહુ જનાના નાયકની હિંસા કરે, ૨૯ દેવતાના અવણુવા ખેલે, ૩૦ દેવતાના દર્શન વિના ઊતાની પૂજા વધારવાના નિમિત્તે દેવતા મને દર્શન દેવા આવે છે એમ કહે. ]
(૩૧) એકત્રીશ પ્રકારના સિદ્ધના ગુણુ.
[ પાંચ સંસ્થાન, પાંચ વષ્ણુ, એ ગંધ, પાંચ રસ, આઠ સ્પ, ત્રણ વેદ, એ ૨૮ થી રહિત; ૨૯ અકામ, ૨૦ અસંગ, ૩૧ અવતાર રક્તિ; અથવા નાનાવરણીયની પાંચ, દર્શોનાવરણીયની નવ, વેદનીયની એ, મેાહનીયની એ, આયુષ્યની ચાર, નામ કર્મની ખે,