SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૯૭ છાયા-છાયા, સાતપ:–આત૫ રહ્યોતવ7–-ઉદ્યોતવાળા –વળી સૂત્રાર્થ (૨૩) પુદ્ગલ સ્પ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. . . (૨૪) તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મત્વ સ્થૂલત્વ, સંસ્થાન, ભેદ, .અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે... . ' વિશેષાર્થ સમજાતી પ્રશ્ન : અન્ય દર્શનો પુદ્ગલોને કેવા રૂપે માને છે? ' : 'ઉત્તર ઃ બદ્ધ લોક પુગલનો જીવ-અર્થમાં વ્યવહાર કરે છે, તથા વૈશેષિક આદિ દર્શનમાં પૃથિવી આદિ મૂર્ત કોને સમાનરૂપે સ્પર્શ, રસ આદિ ચતુર્ગુણયુક્ત માન્યાં નથી, કિન્તુ પૃથિવીને ચતુર્ગુણ, * જળને ગંધ રહિત ત્રિગુણ, તેજને ગંધરસ રહિત દિગુણ અને - વાયુને માત્ર સ્પર્શગુણવાળો માન્યો છે. એ રીતે તેઓ મનમાં આ સ્પર્શ આદિ ચાર ગુણો માનતાં નથી. [ પ્રશ્નઃ જૈન દર્શનની જીવ અને પુગલને વિષે કેવી માન્યતા છે ? ' ' ઉત્તરઃ જૈન દર્શનમાં જીવ અને પુદ્ગલ તત્ત્વ ભિન્ન છે. એથી જ પુગલ શબ્દનો વ્યવહાર જીવ તત્ત્વને વિષે થતો નથી. એ રીતે પૃથિવી, જળ, તેજ અને વાયુ એ બધાં પુદગલરૂપે સમાન છે, અર્થાત્ તે બધાં સ્પર્શાદિ ચતુર્ગુણયુક્ત છે. તે જ રીતે જૈન દર્શનમાં મન પણ પગલિક હોવાથી સ્પર્શાદિ ગુણવાળું જ છે. " પ્રશ્નઃ સ્પર્શ કેટલા પ્રકાર છે? '' ' ', ઉત્તર: સ્પર્શ આઠ પ્રકારનો માનવામાં આવે છે : જેમકે - કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણસ્નિગ્ધ એટલે ચિકણ અને રૂક્ષ એટલે લૂખો.. ' - પ્રશ્નઃ રસ કેટલા પ્રકારના છે?' - : ઉત્તર : રસના પાંચ પ્રકાર છે જેમકેઃ કડવો, તીખો, કષાય, તૂર, ખાટો અને મઠે. ''
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy