SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: શરીરનું આરંભિક દ્રવ્ય કેને કહેવું? .. ઉત્તર: પરમાણુઓથી બનેલા જે કંધેથી શરીરનું નિર્માણ થાય છે તે જ સ્કંધો શરીરનું આરંભક દ્રવ્ય છે. પ્રશ્નઃ શરીર બનવા માટે સ્કંધ કેટલા પરમાણુઓને બનેલો હોવો જોઈએ? ઉત્તર: તે અનંત પરમાણુઓને બનેલો હોવો જોઈએ.' છેલ્લાં બે શરીરના સ્વભાવ, કાળમર્યાદા અને સ્વામી પ્રશ્નઃ છેલ્લાં બે શરીરે કયાં છે અને તેનું વિવરણું કરે? ઉત્તરઃ છેલ્લાં બે શરીર તે તૈજસ અને કાર્મણ- છે. આ બંને શરીરે આખા લેકમાં કયાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અર્થાત વજ જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી. કેમકે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતે દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતનો નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સૂક્ષ્મમાં નહિં. સૂક્ષ્મ વસ્તુ ક્યા વિનાની દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ લેહપિંડમાં અગ્નિ. આ પ્રશ્ન તો પછી સૂક્ષ્મ રહેવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતિ છે એમ કહેવું જોઈએ? ઉત્તરઃ અવશ્ય. તે પણ પ્રતિઘાત વિના પ્રવેશ કરી શકે છે, પરંતુ અહીં અપ્રતિઘાતનો અર્થ લોકાંતપત–અવ્યાહત-અખલિત 'ગતિ છે. ક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે, પરંતુ તેજસ અને કાશ્મણની માફક આખા લેકમાં અવ્યાહત–અખલિત ગતિવાળાં નથી. કિન્તુ લોકના ખાસ ભાગ-ત્રસનાડી–માં અવ્યાહત ગતિવાળાં છે. પ્રશ્ન: તિજસ અને કામણું આદિ શરીર સંબંધ આત્માની સાથે કેવો છે? - * . ઉત્તરઃ તેજસ અને કર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહ રૂપે અનાદિ છે. પહેલાંનાં ત્રણ શરીરનો સંબંધ તે નથી, કેમકે ત્રણે
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy