SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ - - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૦૩ શરીરે. અમુક સમય પછી કાયમ રહી શકતાં નથી. તેથી ઔદારિક . આદિ ત્રણ શરીરે કાદાંચિક અસ્થાયી સંબંધવાળાં કહેવાય છે અને તેજેસ કાર્યણ અનાદિ સંબંધવાળાં છે. . પ્રશ્નઃ જે જીવને તેમની સાથે અનાદિ સંબંધ છે તે પછી * | | તેમને અભાવ કદિ પણ ન થવો જોઈએ? ' - ઉત્તરે: ઉપરનાં બંને શરીરે વ્યક્તિની અપેક્ષાએ નહિ પરંતુ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે; તેથી તેમનો પણ અપચય–ઉપચય થયા કરે છે. પ્રશ્ન કર્યો પદાર્થ નાશ પામતો નથી? - ઉત્તરઃ જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હેય તે જ નાશ નથી પામતો, જેમકે પરમાણુ.' : આ પ્રશ્ન બધા સંસારીઓ કયા કયા શરીરને ધારણ કરે છે? 1 ઉત્તર તૈજસ અને કાર્મણે શરીરને બધા સંસારીઓ ધારણ કરે છે પરંતુ દારિક, વૈક્રિય અને આહારકને નહિ. પ્રશ્ન તેજસ અને કાર્મણના અને બાકીનાં ઔદારિક આદિના - સ્વામી કેણ કોણ હોઈ શકે? “ ઉત્તર તૈજસ અને કાર્મણના બધાં સંસારીઓ સ્વામી છે જ્યારે . ઔદારિક આદિ શરીરના કેટલાક જ હાથ છે. આ પ્રશ્નઃ તેજસ અને કર્મણની વચ્ચે કેટલો તફાવત છે તે સમજા. - ઉત્તર કાશ્મણ એ બધાં ય શરીરેનું મૂળ છે કેમકે તે કર્મ- સ્વરૂપ છે, અને કર્મ એ જ સર્વ કાર્યોનું નિમિત્ત-કારણ છે. તેવી જ રીતે તૈજસ બધાંનું કારણ નથી. તે સૌની સાથે અનાદિ સંબંધ રહીને ભુત–લીધેલા આહારના પાચન આદિમાં સહાયક થાય છે. એકસાથે લભ્ય શરીરની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સંખ્યા: * પ્રશ્નઃ પ્રત્યેક જીવને ઓછામાં ઓછાં અને અધિકમાં અધિક શરીર કેટલાં હોઈ શકે? રસ અને અને આ ના ઔદાર અ .
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy