SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર मूलम- अतिक्कम्मति वायाए, मणसा वि न पत्थए । सव्वओ संवुडे दंते, आयाणं सुसमाहरे ॥२०॥ અર્થ : સાધુ પંચમહાવ્રતનું ઉલ્લંઘન કરે નહિ અથવા મન, વચન, કાચથી કેઈપણ પ્રાણીને પીડા દેવાની ઈચ્છા કરે નહિ તેમ જ કેઈને તિરસ્કાર કરે નહિ. ઈદ્રિયનું દમન કરતાં - થકી બાહ્ય અને અત્યંતર રીતે ગુપ્ત રાખી મેક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર્યરૂપ સંયમનું પાલન કરી વિચરે. मूलम- कडं च कज्जमाणं च, आगमिस्सं च पावगं । सव्वं तं णाणुजाणंति, आयगुत्ता जिइंदिया ॥२१॥ અર્થ : જે સાધુ પિતાના આત્માને ગુપ્ત રાખનાર અને જીતેન્દ્રિય છે તે સાધુ પિતે પાપકર્મ કરે નહિ તેમજ કરાવે નહિ. પણ વર્તમાનમાં થતાં પાપકર્મો અને ભવિષ્યમાં કરવાના પાપક એ સર્વ પાપકાર્યોનું અનુદન પણ કરે નહિ. સ્વય પાપમય વસ્તુને ભોગવે નહિ તેમજ ભેગવનારને રૂડું માને નહિ. मूलम्- जे याऽबुद्वा महाभागा, वीरा, असमत्तदंसिणो । असुढे तेसि परक्कंत, सफलं होइ सव्वसो ॥२२॥ અર્થ : જે પુરૂષ લોકોમાં પૂજનીય, મહા ભાગ્યવાન, સમર્થ શાસ્ત્રને જાણકાર, પડિત, બાહ્ય તપ કરના એવો પ્રશંસનીય ગણતા હોય પણ જે તે આત્માનાં સ્વસ્વરૂપને જાણતો ન હાય અને સભ્યત્વ રહિત હોય તે તે મિથ્યાત્વી ગણાય છે આવા મિથ્યાત્વનાં સંયમવૃત-તપદાન વિગેરે અશુદ્ધ કહેવાય છે. અને તે સંસાર પરિભ્રમણનાં હેતુ રૂપ થાય છે. પણ સાંસારિક સુખની ઈચ્છા રહિતની ભાવનાથી કરેલ ધર્મક્રિયાઓ આત્મ-ધર્મ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થાય છે मूलम्- जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसि परक्कंत, अफलं होइ सव्वसो ॥२३॥ અર્થ : જે પુરૂષ તત્વનાં સ્વરૂપને જાણકાર હોય, શુદ્ધ બુદ્ધ હેય, આઠ કર્મને ક્ષય કરવામાં સમર્થ હય, સમ્યક્દષ્ટિ હોય તેનાં સયમ-તપ આદિ સર્વ ધર્મ કિયાઓ નિદાન-રહિત, શુદ્ધ, નિર્મળ અને કમનાં નાશ માટે હોય છે. (સમ્યફ-ષ્ટિની ડીપણ ધર્મક્રિયા નિર્જરાનાં અર્થે જ હોય છે. તે સંસાર પરિભ્રમણ કરાવતી નથી ) मूलम्- तेसि पि तवो ण सुद्धो, निक्खंता जे महाकुला । जन्ने वन्ने वियाणंति, न सिलोगं पवेज्जए ॥२४॥ અર્થ: જે સાધકો મે ટ ઊંચા કુળમાં ઉત્પન્ન થઈ પ્રવર્યા ગ્રહણ કરી પિતાની પૂજા કરાવવા તપ આદિ અનુષ્ઠાન કરે તો તે તપ આદિ અનુષ્ઠાને ધર્મને લાભ આપતા નથી. અને આત્મ-લાભનાં ફળથી વચિત રહે છે. સાધકે પોતાનાં અનુષ્ઠાનને ગુપ્ત રાખવા. તેમ જ પોતાની પ્રશંસા કરવી નહિ તેમ જ અન્ય પાસે કરાવવી નહિ
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy