________________
૮.
मूलम् - अपपंडास पाणासि, अप्पं भासेज्ज सुव्वए ।
खंतेऽभिन्निवुडे दंते, वीतगिद्धी सदा जए || २५ ॥
અર્થ : સાધુ સચમયાત્રા માટે તથા પેાતાનાં પ્રાર્થેાના નિભાવ માટે અલ્પ આહાર-પાણી ભગવે અલ્પ એલે. ક્ષમાશીલ રહે લાભ આદિ રહિત થઈ અકષાયી ભાવે રહે જિતેન્દ્રિય ખની વિષય ભાગેામાં અનાસક્ત રહે. નિદ્રા થાડી કરે. સાધના થાડા રાખે. ઉણાદરી આદિ તપ કરતાં યત્નાવત રહી સયમનું પાલન કરે.
मूलम् - झाणजोग समाहट्टु, कार्य विउसेज्ज सव्वसो ।
तितिक्खं परमं णच्चा, आमोक्खाए परिव्वज्जासि || तिवेमि ॥
અધ્યયન ૮
અર્થ : સાધુ ધ્યાન ચેાગને ગ્રહણ કરીને સર્વાં અશુભ વ્યાપારથી મન, વચન, કાયા ના ચેગને રાકે. પરિસહને સમભાવે સહન કરે આત્મ-હિતનું કારણ જાણી મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી સાવધાન રહી સયમનું પાલન કરે એમ હું જખુ ! ભગવાન મહાવીરનાં કથન અનુસાર હું તને કહું છુ
૮ મું અધ્યયન સમાપ્ત