________________
અધ્યયન ૨
૧૯૪
દ ભોગવવા પડશે વેરબંધનને લીધે અનેક યુનિઓમાં દુઃખ સહન કરતાં કરતાં પસાર થવું પડશે
मूलम्- ते बहूणं दंडणाणं, बहूणं मुंडणाणं, तज्जणाणं, तालणाणं, अंदुबंधणाणं, जाव घोलणाणं,
माइमरणाणं पियामरणाणं, भाईमरणाणं, भगिणीमरणाणं भज्जा पुत्ता, धूया सुण्हामरणाणं, दारिद्दाणं, दोहग्गाणं, अप्पिय संवासाणं, पियविप्पओगाणं, बहूणं दुक्खदोमणस्साणं, आभागिणो भविस्संति । अणादियं च णं अवणयग्गं दीहमद्धचाउरंत संसारकंतार भुज्जो भुज्जो, अणुपरियट्टिस्संति । ते नो सिज्झिस्संति जाव णो सव्वदुक्खाणं अंतं करिस्संति एस तुल्ला, एस पमाणे, एस समोसरणे पत्तेयं तुल्ला, पत्तेयं पमाणे
पत्तेयं समोसिरणे ॥४९॥ અર્થ : ઉપરોક્ત અન્યદર્શની જેઓ ધૂળ કે સુમ હિસાથી પણ ધર્મને માને છે. અન્ય પાસે
મનાવે છે તેઓ વેરબ ધન કરીને આગામી ભવમાં તેમ જ વર્તમાન ભવમાં પણ ઘણું દડ, भन, तोउन, तन, छेहन महान पाभरी. oी माता, पिता, मा, सजिनी, पत्नी, પુત્ર, પુત્રી, પુત્રવધુના મરણનું દુઃખ ભોગવશે. વળી મહાદુઃખી દુર્ભાગ્ય, અને દરિદ્રપણાને પ્રાપ્ત થશે. તેઓ આદિ અંત રહિત દીર્ઘ ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં વાર વાર ભટકશે તે સિદ્ધિ છે કે સર્વ દુઃખનો અત કરશે નહિ, તે વાત સર્વને માટે સમાન છે, પ્રમાણરૂપ છે, સારભૂત છે અને સર્વને તે વાત એક સરખી લાગુ પડે છે.
मूलम्- तत्थ णं जे ते समणा माहणा एवमाहक्खंति जाव परुवेति सव्वे पाणा भूया, सव्वे जीवा
सन्वेसत्ता, न हंतव्वा, न अज्झावेजव्वा, न परिघेतव्वा, न उदवेयव्वा, ते नो आगंतु छेयाए, ते नो आगंतु भेयाए, जाव जाइ जरामरण जोणि जम्मण संसार पुण भव गब्भवास भवपवंच कलंकली भागिणो भविस्संति । ते नो बहूणं दंडणाणं जाव नो बहूणं मुंडणाणं जाव बहूणं दुक्ख दोमणस्साणं नो भागिणो भविस्संति। अणादियं च अणदवगं दीहमद्धं चाउरंत संसार कंतार भुज्जो भुज्जो नो परियट्टिस्संति, तेसि
सिज्झिसंति जाव सव्व दुक्खाणं अंत करिस्संति ॥५०॥ અર્થ : જે કઈ શ્રમણ માહણ હિસા આદિ કરતાં નથી તેમ જ અહિંસાનો ઉપદેશ આપે છે
તેવા સત પુરૂષ આગામી કાળે છેદાશે તેમ જ ભેદાશે નહિ આવા અહિંસક પુરૂષે જન્મ, જરા, મરણ આદિનાં દુઃખમાંથી મુક્ત થશે અનાદિ અપાર એવી ચારગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે નહિ દયાધર્મનાં ઉપદેશક સર્વકર્મથી મુક્ત થઈ ચૌદ રાજલેકનાં જાણનારા, દેખનારા બની, સર્વ દુઃખ અને કલેશને અત કરી સિદ્ધ સ્થાનમાં બિરાજશે