SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર मूलम् इच्चेतेहिं बारसहि किरियाट्ठाणेहि वट्टमाणा जीवा नो सिज्झिसु, नो वुज्झिसु, नो मुच्चिसु नो परिनिव्वाइंसु जाव नो सव्वदुक्खाणं अंतकरेसु वा नो करंति वा नो करिस्संति वा ॥५१॥ ૧૯૫ અર્થ : અગાઉની ગાથાઓમાં, ક્રિયાઓનાં બાર સ્થાનક વર્ણવ્યા છે તે ખાર સ્થાનકમાં રહેલા જીવા ભૂતકાળમાં સિદ્ધ થયા નથી. આ જીવાએ લેાકાલેાકનાં સ્વરૂપને જાણેલ નથી. દુઃખાના અંત કર્યા નથી વર્તીમાનકાળે પણુ દુઃખાના અંત કરતાં નથી. ભવિષ્યમાં પણ અંત કરશે નહિ કારણકે ખાર પ્રકારનાં ક્રિયાસ્થાન અધમ પક્ષનાં છે તેમ જ આરભમય છે. मूलम् - एयंसि चेव तेरसमे किरियाट्ठाणे वट्टमाणा जीवा सिज्झसु बुज्झिसु मुच्चिसु परिनिव्वाइंसु, जाव सव्वदुक्खाणं अंतं करिसु वा करेति वा करिस्संति वा । एवं से भिक्खू आयट्ठी आयहि आयगुत्ते आयजोगे आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयनिप्फेडए आयाणमेव पडिसाहरेज्जासि ।। त्ति बेमि ।। ५२ ।। इति किरियाट्ठाण नामं बिय सुयक्खंघ वीयमज्झयणं समत्तं । અર્થ : ઉપરોકત માર સ્થાનના ત્યાગ કરી તેરમા સ્થાનકમાં જે જીવા રહ્યા છે અગર રહ્યા હતા તેએ અતીતકાળમાં સિદ્ધ થયા છે. વર્તમાનમાં સિદ્ધ થાય છે તેમજ ભાવિમાં આવા જીવા દુઃખાના અત કરશે. આત્માર્થી પુરૂષ જ આત્માના રક્ષક અને અનુક ંપાવાળા હાય છે. એમ જાણી પંડિત પુરૂષાએ ખાર પ્રકારનાં ક્રિયાસ્થાનકે ત્યાગ કરી સયમ પાલનમાં જાગૃત ખની વિચરવુ એમ હે જખુ ! ભગવાનના કથન અનુસાર હું તને કહું છું.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy