________________
• વગડંગ સૂત્ર
૧૯૩ मूलम्- ते सव्वे पावाउया आदिकरा धम्माणं, नाणा पन्ना, नाणा छंदा, नाणासीला, नाणा
दिट्ठी, नाणारुई, नाणारंभा, नाणाझवसाणसंजुत्ता एगं महं मंडलिबंध किच्चा सवे
एगओ चिट्ठति ॥४७॥ અર્થ - પૂર્વોક્ત સર્વ અન્ય તીર્થિ કે અથવા પ્રાવકે અથવા પાખંડીઓ પિતા પોતાની સ્વચ્છતાથી
ધર્મની સ્થાપના કરે છે. આવા પ્રાવાકે વિવિધ પ્રકારની બુદ્ધિ, સ્વરછ દતા, અભિપ્રાય,
રુચિ, આરંભ તથા અધ્યવસાયને સેવવાવાળા છે. मूलम्- पुरिसे य सागणियाणं इंगालाणं पाई बहुपडिपुन्नं अओमएणं संडासएणं गहाय ते सव्वे
पावाउए आइगरे धम्माणं नाणापन्ने जाणे नाणाज्झवसाण संजुत्ते एवं वयासी-हंभो पावाउया ? आइगरा धम्माणं नाणापन्ना जाव नाणाअज्झवसाण संजुत्ता? इमं ताव तुम्हे सागणियाणं इंगालाणं पाइं बहुपडिपुन्नं गहाय मुहत्तयं मुहत्तयं पाणिणा धरेह, नो बहु संडासगं संसारिय कुज्जा, नो बहु अग्गिथंभणियं कुज्जा, नो बहु साहम्मियवेयावडियं कुज्जा, नो बहु परधम्मिय वेयावडियं कुज्जा, उज्जुया णियाग पडिवन्ना अमायं कुव्वमाणा पाणि पसारेह । इति वच्चा से पुरिसे तेसिं पावादुयाणं तं सागणियाणं इंगालाणं पाई बहु पडिपुन्नं अओमएणं संडासएणं गहाय पाणिसु निसिरति, तएणं ते पावाया आइगरा धम्माणं नाणापन्ना जाव नाणाज्झवसाण संजुत्ता पाणि पडिसाहरंति । तएणं से पुरिसे ते सव्वे पावाउए आदिगरे धम्माणं जाव नाणाजझवसाणं संजुत्ता एवं वयासी हं भो पावादया ? आइगरा धम्माणं नाणापन्ना जाव नाणाज्झवसाण संजुत्ता। कम्हा णं तुब्भे पाणि पडिसाहरह ? पाणि नो डहिज्जा, दड्ढे कि भविस्सइ ? दुक्खं दुक्खं ति मन्नमाणा पडिसाहरह। एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे । तत्थणं जे ते समणा माहणा एवमाइक्खंति जाव परवेति सव्वेपाणा जाव सव्वे सत्ता हंतव्वा, अज्जावेयव्वा, परिधेतव्वा, परितावेयव्वा, किल्लामेयव्वा, उदवेयव्वा, ते आगंतुछेयाए ते आगंतु भेयाए, जाव ते आगंतु जाइ जरामरण
जोणि जम्मण संसार पुणब्भवगब्भवास भवपवंचकलंकली भागिणो भविस्संति ॥४८॥ અર્થ : અહિંસા ધર્મને જાણનાર કોઈ પુરૂષ અનિના અંગારાથી ભરેલ એક લોખંડના વાસણને ગ્રહણ
કરી હિંસારૂપી ધર્મના સ્થાપકે આગળ જઈને આ વાસણને હાથથી જ ગ્રહણ કરવાનું કહે છે તે અન્ય તીર્થિ કે કહેશે કે આવું ધખધખતુ પાત્ર હાથથી લેતાં અમે દાઝી જઈએ બળી મરીએ. તેથી પિતાનાં હાથ પાછા ખેંચી લે છે. ત્યારે અહિંસા ધર્મવાળે પુરૂષ તેમને ઉપદેશે કે જેમ અગ્નિને સ્પર્શ કરવા આદિથી તમને દુઃખ થાય છે તે તમે એની હિંસા કરે છે તથા હિસા કરવાનો ઉપદેશ આપો છો તેથી તે જીવને દુઃખ નહિં થતું હોય? માટે સર્વ જીવોને તમારા જેવા જ જાણે જે તમે કેઈપણ પ્રાણી, ભૂત, જીવ કે સત્વને હણશે કે મારશે તો તમારે જન્માંતરે પણ છેદન ભેદનનાં