________________
૧૯૨
અધ્યયન ૨
નિર્દોષ અને પવિત્ર અની અરિહંતનુ શરણુ લઇ સમાધિ- મરણ ઇચ્છે, આવા સુશ્રાવક સમાધિમરણે મરી દેવલે કમાં મહા રૂદ્ધિવાન, મહા યેતિવાન તથા બહુ સુખવાળા દેવે તરીકે ઉત્પન્ન થાય છે આ ધાર્મિક મિશ્રપક્ષનું વર્ણન સભ્યષ્ટિ આત્માએ તેમ જ સમ્યષ્ટિ શ્રાવકને લાગુ પડે છે.
मूलम् - अविरई पडुच्च बाले आहिज्जइ, विरई पडुच्च पंडिए आहिज्जइ, विरयाविरइं पडुच्च वाल पडिए आहिज्जइ । तत्थणं जा सा सव्वतो अविरई एट्ठाणे आरंभट्ठाणे अणारिए जाव असन्व दुक्खपहीण सग्गे एगतमिच्छे असाहू । तत्थ ण जा सा सव्वतो विरई एसठाणे अणारंभट्ठाणे आरिए जाव सव्वदुक्वप्पहीण मगे एगंत सम्मे साहू । तत्थ णं जा सा सव्वओ विरयाविरई एसट्टाणे आरभ नो आरंभट्ठाणे एस ठाणे आरिए जाव सव्व दुक्खप्पहीण मग्गे एगत सम्म साहू ||४५ ||
અર્થ : સક્ષિપ્તમાં કહેવામાં આવે છે કે જે કેાઇ જીવ દયા અહિંસા આદિ વ્રત-નિયમેનું આચરણ ન કરતા હાય તે ખાળ-અજ્ઞાની છે. અને અધર્માં પક્ષનુ સેવન કરનારા છે. (૧) જેએ સ પ્રકારનાં આરભના ત્યાગ કરી સર્વ પાપથી નિવૃત્ત થઇ વૃત્ત નિયમે! અગીકાર કરી સમસ્ત દુઃખાના અત કરે છે તે સાધુને પતિ કહેવાય છે (૨) જેએ પાળતા હાય અને વિશેષ કરીને આરભથી નિવૃત્ત હાય તેવા આ મુક્ત થવાના માર્ગ મળી રહે છે તેથી તેએ માળ-પડિત કહેવાય
ચેડાં ઘણા નિયમે પુરૂષષને સર્વ દુઃખથી
છે
मूलम्- एवमेव समणुगम्ममाणा इमेहि चेव दोहि ठाणेह समोअरति तंजहा - धम्म - चेव अधम्मे चेव उवसते चेव अणुवसते चेव । तत्थणं जे से पढसस्स ठाणस्स अधम्मपनखस्स विभंगे एवमाहिए, तत्थणं इमाई तिन्नि तेवट्ठाडं पावादुयसयाई भवतीति मक्खायं । तंजहा किरियावाईणं, अकिरियावाईणं, अन्नाणियवाईणं, वेणइयवाइणं । तेऽवि परि-निव्वाण मासु तेऽवि मोक्खमाहंसु, तेऽवि लवंति सावगा ? तेऽवि लवंति सावइत्तारो ॥ ४६ ॥ અર્થ : આ જગતમાં જેટલાં માર્ગ છે એ સર્વેના સમ્યક્ પ્રકારે વિચાર કરતાં તે સઘળાં માર્ગના એ સ્થાનેામાં સમાવેશ થાય છેઃ (૧) અધમ પક્ષ (૨) ધર્મ પક્ષ અધ પક્ષમાં ક્રિયાવાદીએનાં ૧૮૦ (એકસે એસી) ભેદ છે. એટલે એકલા ક્રિયાવાદને માનનારા ૧૮૦ પ્રકારમાં વહેચાયેલાં છે ક્રિયાને નહિં માનનારા અક્રિયાવાદીઓનાં ૮૪ (ચાયસી) પ્રકાર છે એકલાં અજ્ઞાનવાદીઓના જ ૬૭ (સડસઠ) ભેદ છે. વિનયથી મેાક્ષ મળે એમ માનનારાં વિનયવાદીએનાં ૩૨ (ખત્રીસ) ભેઢ છે. આમ મળી અન્ય દર્શનીએનાં એટલે એકાત મંતવ્યને ધારણ કરનાશએનાં બધા મળી ૩૬૩ (ત્રણસેા ત્રેસઠ) ભે થાય છે. આ સવાદીએ પેાતપેાતાની રીતે--પેાતપાતાના મેક્ષ માગ ખતાવેછે પણ તે સર્વ મિથ્યામાર્ગ છે તે માર્ગથી કાપિ મેાક્ષ થતે નથી માટે શ્રી તીર્થં કર કહે છે, કે આ સર્વ માર્ગો પાપચરણ કરવાવાળા છે.