SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ ૧૮૬ मूलम्- नो चेव नरएसु निरइया निद्दापति वा, पयलायंति वा सुई वा ति वा घोति वा मति वा उवलभंते । ते णं तत्थ उज्जलं, विउलं, पगाढं, कडुयं, कक्कसं, चंडं दुक्खं दुग्गं तिव्वं दुरहियासं नेरइया वेयणं पच्चणुब्भवमाणा विहरंति ॥३४॥ અર્થ : નરકમાં વાસ કરી રહેલાં નારકી જીવ નિદ્રા લઈ શકતાં નથી. કેઈ વિષયમાં તેમને સ્મરણ, આન દ, ધીરજ, બુદ્ધિ આદિ પ્રાપ્ત થતાં નથી ત્રીજી નરક સુધી ત્યાંનાં મુખ્ય સંચાલકે કે જેને પરમાધામીઓ કહે છે તેઓનાં તરફથી આ નારકી જીવને ઉજજવલ, વિપુલ, પ્રગાઢ, કડવી, કર્કશ, ચડ, દુઃખમય, તીવ્ર દુસહ એવી વેદના પામે છે. એથી નરકાદિ ગતિમાં પરમધામીઓ તેને દુઃખ આપતાં નથી પરંતુ ત્યાં ઉત્પન્ન થયેલાં છે જ પૂર્વનુ વેર સભારી વૈકિયરૂપ ધારણ કરી એકબીજાને અત્યંત દુઃખ આપે છે. આવી રીતે નારકીનાં જીવે તીવ્ર અને રૌદ્ર દુઃખે અસહાયપણે નિર તર ભેગવે છે. मूलम्- से जहानामए रुक्खे सिया पन्वयग्गे जाए सूले छिन्ने अग्गे गरुए जओ णिण्णं जओ विसमं जओ दुग्गं तओ पवडति ।। एवामेव तहप्पगारे पुरिसजाए गब्भातो गब्भ, जम्मातो जम्मं, साराओ मारं, नरगाओ नरगं, दुक्खाओ दुक्खं, दाहिणगामिए नेरइए कण्हपविखए आगमिस्साणं दुल्लभबोहिए यावि भवइ । एस ठाणे अणारिए, अकेवले जाव असव्वदुक्ख पहीणमग्गे एगंत मिच्छे असाहु । पढमस्स ठाणस्स अधमपक्खस्स विभंगे एव माहिए॥३५॥ અથ : અધમી જીવોની અધોગતિ થાય છે ઉર્વગતિ થતી જ નથી આ વિષયમાં દૃષ્ટાંત બતા વવામાં આવે છે કે જેમ પર્વત ઉપર રહેલાં મોટા વૃક્ષે તેનાં મૂળમાંથી કાપી નાખવામાં આવતા તે વૃક્ષ ભારે હોવાના કારણે નીચે કેઈ વિષમ સ્થાન ઉપર પડી જાય છે આ વિષમ સ્થાન ઉપર પડેલાં વૃક્ષની ઊર્વગતિ થતી જ નથી એ જ પ્રમાણે પાપના ભારથી યુકત બની પાપી જીવ નીચે નરકગતિમાં જાય છે ત્યાંથી ચવી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જાય છે. જન્મ પછી જન્મ, મૃત્યુ પછી મૃત્યુ, નરક પછી નરક, દુઃખ પછી દુઃખ પામે છે તે દક્ષિણગામી કૃષ્ણપક્ષી, નરકગામી અને દુઃખની પરંપરાને ભેગવે છે આ જીવ દુર્લભધિ બને છે આ અધર્મસ્થાન અનાર્ય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત-નહિ કરાવનારૂ યાવત્ સમસ્ત દુઃખને નાશ નહિ કરાવવાવાળુ, એકાંત મિથ્યા અને બુરૂ છુ. આ પ્રથમ અધર્મ પક્ષ વિષે કહ્યું मुलम- अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ-इह खलु पाइणं वा ४ संतेगतिया मणुसा भवति, तंजहा अणारंभा अप्परिग्गहा धम्मिया धम्माणूया धम्मिट्ठा जाव धम्मेण चेव बित्ति कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू सम्वत्तो पाणात्तिवायाओ पडिविरया जावजीवाए जाव जे यावन्ने तहप्पगारा सावज्जा
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy