________________
સૂયગડાંગ સૂત્ર
૧૮૩ मूलम्- हण, छिद, भिद, विगत्तगा, लोहियपाणी, चंडा, रुद्दा, खुद्दा, साहस्सिया, उककुंचण
वंचण मायाणियडि कुडकवडसाइ संपओगबहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहु सव्वाओ पाणाइवायाओ अप्पडिविरया जावजीवाए जावसव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावजीवाए, सवाओ कोहाओ जाव मिच्छादसण सल्लाओ अप्पडिविरया सव्वाओ पहाणुम्मद्दण वण्णग गंध विलेवणस-इफरिस रस रूव गंधमल्लालंकाराओ अप्पडिविरया जावजीवाण, सव्वाओ सगडरहजाणजुग-गिल्लिथिल्लिसिया संदमाणियसयणासण जाणवाहण भोग भोयण-पवित्थरविहीओ अप्पडिविरिया जावजीवाए सव्वाओ कय विक्कय मासद्धमास रुवग-संववहाराओ अप्पडिविरया जाव जीवाए सवाओ हिरण्णसुवण्ण धण धण्ण मणि मोत्तिय संख सिल प्पवालाओ अप्पडिविरया जावजीवाए सवाओ कूडतलकूडमाणाओ अप्पडिविरया जावजीवाए, सवाओ आरंभ समारंभाओ अप्पडिविरया जावाजीवाए, सव्वाओ करण कारावणओ आपडिविरया जाव जीवाए सव्वाओ पयणपयावणाओ अप्पडिविरया जावजीवाए, सव्वाओ कुट्टण पिट्टण तज्जण ताडण वह बधण परिकिलेसाओ अप्पडिविरया जावजीवाए, जेमावण्णे तहप्पगारा, सावज्जा, अबोहिया, कम्मंता, परपाण, परियावणकरा जे
अणारिएहि कज्जति ततो अप्पडिविरिया जावजीवाए ॥२९॥ અર્થ - ઉપરોક્ત અધમ પુરૂ પિતે અધમ બનીને અન્યને પણ એવો ઉપદેશ આપે છે કે
જીવોને મારો, તેમનું છેદન ભેદન કરે. ચામડી ઉખેડે વિગેરે રૌદ્ર કર્મ કરવાનું કહે છે. આવા અધમી પુરૂષે મહાન કેધી, સાહસિક, માયા, કપટ કરવાવાળા, અન્યને દુઃખ આપી આનંદ भगवावा डाय छे. यावा व डिसा, ५४, यारी भैथुन सेवन, पश्डि , मेध, मान, માયા ચાડી, ચુગલી પરની પર આળ ચડાવવા, કલેશ કરે. પદાર્થોમાં રતિ અરતિ કરવી તથા જગતનાં પદાર્થોમાં જ મને સુખ છે તેવા મહાભાન્તિવાળા પાપસ્થાનનું આચરણ કરવાવાળા છે આવા જીવે અનેક પ્રકારનાં શબ્દાદિક વિષયથી નિવૃત થતાં નથી સર્વ પ્રકારનાં આરંભ, સમારંભ તેમ જ જીવોને ફૂટવા, મારવા પટવા, છેદવા વિગેરે કરણ કરાવણ, પચન પાચનથી કદાપિ પણ પાછા હઠતાં નથી. આવા પાપકર્મ કરવાવાળા ભલે તે ઉંચ જાતિ કે કુળમાં જમ્યા હોય પણ તે અનાર્ય જ કહેવાય છે. આવા પાપિષ્ટ છે અમુલ્ય એવા માનવ જીવનને નિરર્થક બનાવી સસારમાં સ્થિર રહી દુઓને ભોગવે છે એમ જાણી વિવેકી પુરૂષોએ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી માનવભવને સફળ બનાવવા ઉદ્મવંત રહેવું એ જ માનવજીવનનું કર્તવ્ય છે.
मूलम्- से जहा णामए केइ पुरिसे कलम मसूर तिल सुग्ग मास निप्फाव कुलत्थ आलिसंद
गपलिमंथग मादिएहि अयंते कूरे मिच्छादंडं पउति । एवमेव तहप्पगारे पुरिसजाए तित्तिर वट्टग लावग कवोत कविजल मिय महिस वराह गाह गोह कुम्म सिरिसिवमा