________________
કુબેરના દતરૂપે કનકવતીની પાસે ગયે. બન્નેને પરસ્પર વાણીને વિનેદ થયે. કનકવતીએ કુબેરને પતિપણે સ્વીકાર ન કર્યો. સ્વયંવર મંડપમાં કનકવતીએ વસુદેવના કંઠમાં વરમાળ નાંખી તે બન્નેને વિવાહત્સવ થશે.
વસુદેવે કુબેરને કનકવતીના સ્વયંવરમાં આવવાનું કારણ પૂછ્યું. કુબેરે પિતાના પૂર્વ ભવને વૃત્તાંત કહેતાં કનકવતી સાથેનો સંબંધ કહ્યો. તેમાં નળ દમયતીનું ચરિત્ર આવે છે. અહીં ત્રીજે પરિચ્છેદ સ પૂર્ણ થાય છે. પા. ૫૭ થી પા. ૧૦૧(પ્રકરણ ૭ થી ૮).
ચોથે પરિચ્છેદ–સૂપક વિદ્યાધરે પેઢાલપુરમાંથી વસુદેવનું હરણ કરી તેને ગોદાવરી નદીમાં નાંખ્યા. તે ત્યાંથી નીકળી કેલાપુર નામના નગરમાં ગયે. ત્યાં તે પદ્મશ્રી નામની રાજપુત્રીને પરણ્યા. ત્યાંથી નીલકંઠ નામના વિદ્યારે તેનું હરણ કરી તેને ચંપા સરોવરમાં નાખે. ત્યાંથી નીકળી તે ચંપા પુરીમાં જઈ મત્રીની પુત્રીને પરણ. ત્યાંથી સૂકે તેનું હરણ કરી ગગામાં નાંખે. ત્યાંથી નીકળી તે પલ્લીમાં ગયે. ત્યાં પલ્લીપતિની જરા નામની કુમારીને તે પરણ. તે જરાને વિષે જરાકુમારોં જન્મ થયો. ત્યારપછી તે અવંતિસુંદરી, નરષિણી, જીવયશા અને સુરસેના વિગેરે હજારો રાજપુત્રીઓને તે પર.
પછી અરિખપુરમાં રૂધિર રાજાની રોહિણી નામની કન્યાના સ્વયંવરમાં તે વસુદેવ રૂપનું પરાવર્તન કરીને ગયે. ત્યાં જરાસંધ વિગેરે ઘણા રાજાઓ આવ્યા હતા. રોહિણેએ વસુદેવના કંઠમાં વરમાળ નાંખી, તે જોઈ ઈર્ષોથી બીજા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સર્વને વસુદેવે પરાજય કર્યો. પછી જરાસંધની આજ્ઞાથી સમુદ્રવિજય રાજા જુદા રૂપને ધારણ કરનાર વસુદેવની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. બન્ને ભાઈઓનું યુદ્ધ થયું. પછી વસુદેવે સમુદ્રવિજયની આગળ પિતાના નામના ચિન્હવાળું બાણ નાખ્યું. તે વાંચી સમુદ્રવિજયને હર્ષ થયા. વિયાગવાળા બને ભાઈઓને મેળાપ થયે, પછી વસુદેવ તથા રહિણને વિવાહેસૂવ થશે.
પછી વસુદેવ આકાશમાર્ગે ગગનવલ્લભ પુરમાં ગયે. ત્યાં તે કાંચન
નામના વિદ્યાધરની બાળચંદ્રા નામની કન્યાને પરણ. પછી પૂર્વે પરણેલી સર્વ પત્નીઓ સહિત વસુદેવ શૌર્યપુરમાં આવ્યું અને સમુદ્રવિજય વિગેરે સર્વ સ્વજનેને તે માન્ય. અહીં પરિછેદ પૂર્ણ થાય છે. પા. ૧૦૧ થી ૧૦૪ (પ્રકરણ ૮).