________________
૧૫ પછી સાર્થવાહની સાથે તે મહાપુરમાં ગયો. ત્યાં પોતાની પૂર્વભવની પત્ની સોમથીને તે પર એકદા વસુદેવ ઉપવનમાં ગયા. ત્યાં વેગવતીએ તેને પતિપણે રવીકાર કર્યો, પછી વસુદેવને માનસંગ નામને વિધાધર હરી ગયે, અને તેને ગંગામાં નાંખો. વસુદેવના પ્રભાવથી ચંડવેગ નામના વિદ્યાધરને વિદ્યાની સિદ્ધિ થઈ. તેથી તેણે વસુદેવને આકાશગામિની વિધા આપી. પછી વસુદેવ અમૃતધાર નગરમાં ગયા. ત્યાં તે મદનગાને પર. પિતાના વિઘુગ નામના શ્વશુરને મૂકાવવા માટે તેણે વિશિખરની સાથે યુદ્ધ કરી તેને વિનાશ કર્યો. મદનેગાએ અનાવૃષ્ટિ નામને પુત્ર પ્રસ.
પછી વિશિખરની પત્ની સૂર્પણખીએ વસુદેવનું હરણ કર્યું, અને તેને મારી નાખવા માટે આકાશમાંથી પડતા મૂકો, પરંતુ તે રાજગુહની સમીપે ઘાસના ઢગલા ઉપર પડશે. ત્યાં જરાસંધ રાજાના મનુષ્યએ તેને પકડી પર્વત ઉપરથી પડતા મુકો, ત્યાં વેગવતી નામની ધાત્રીએ તેનું રક્ષણ કર્યું. પછી વેગવતીના મેળાપથી તે બાળચંદ્રા નામની કન્યાને પરણ્યો.
પછી વસુદેવ કુમાર શ્રાવતી નગરીમાં ગયો. ત્યાં કામદત નામના શ્રેણીની પુત્રી બંધુમતિને તથા ગાંધર્વ વિવાહ કરીને પ્રિયંગુસુંદરીને તે પરણ્યો. પછી સમશ્રીની સખી પ્રભાવતી તેને સુવર્ણપુરમાં સમશ્રી પાસે લઈ ગઈ. સમશ્રીને માટે વસુદેવ અને માનસવેગને પરસ્પર વિવાદ થ, અને યુદ્ધ થતાં માનસરને પરાજય થયે. પછી ખેચરે અને સામગ્રી સહિત વસુદેવ મહાપુર નગરમાં ગયે. ત્યાંથી ચૂપકે વસુદેવને હરી ગંગાના જળમાં નાખ્યો. ત્યાંથી તે તાપસના આશ્રમમાં ગયે. ત્યાં નંદિષેણા નામની જરાસંધની પુત્રીને કામણ રહિત કરી. પછી જરાસંધના પુરૂષો તેને પકડીને રાજગૃહમાં વધ્યરથાને લઈ ગયા. તે વખતે ગંધારપિંગલ નામના વિદ્યાધરે પિતાની પુત્રી પ્રભાવતીના વિવાહ માટે ભગીરથી નામની ધાત્રીને રાજગૃહમાં મેલી. તે વસુદેવને ગંધસમૃદ્ધ, નગરમાં લઈ ગઈ. ત્યાં તે પ્રભાવતીને પર. પછી વસુદેવ કેશલા નગરીમાં ગયા. ત્યાં કાશલ નામના વિદ્યાધર રાજાની કેશલા નામની કન્યાને પરણ્યા. અહીં બીજે પરિચ્છેદ પૂર્ણ થાય છે, પા૨૭થી પ૦૫૬ (પ્રકરણ ૫ થી ૬).
ત્રી પરિચ્છેદ-પેઢાલપુર નગરમાં હરિશ્ચદ્ર રાજાએ પિતાની પુત્રી કનકવતીને સ્વયંવર કર્યો. ત્યાં વસુદેવ ગ. કુબેર પણ ત્યાં ગયે. વસુદેવ