________________
અને વિજયસેના નામની બે કન્યાઓને તે કળાના જયના પશુવડે પરચો વિજયસેનાએ અક્ષર નામના પુત્રને જન્મ આપે. પછી વસુદેવ વિજયટથી નીકળે. અનુક્રમે એક અટવીમાં જણાવર્ત સવારમાં એક હાથીને તેણે ખેદ પમાડે, તેથી પ્રસન્ન થયેલા અશનિવેગ નામના વિદ્યારે પિતાની શ્યામા નામની કન્યા તેને પરણાવી.
એકદા સુતેલા વસુદેવને અંગારક નામના વિદ્યાધર હરી ગયે. તેની સાથે યુદ્ધ થયું. તેમાં તેણે આકાશમાંથી વસુદેવને મુકી દીધા, તે એક સવરમાં પડશે. તેને તરીને તે બહાર નીકળે. ત્યાં મળેલા એક બ્રાહ્મણની સાથે તે ચપા નગરીમાં ગયે. ત્યાં ગાંધર્વ વિદ્યાના વિજયના પણવડે તે ચારૂદત્ત નામના શ્રેરીએ આપેલી ગંધર્વસેનાને પર તથા સુગ્રીવ અને યશોગ્રીવની શ્યામા અને વિજયા નામની કન્યાઓને પણ પરણ્યા. ચારૂદને તેને ગંધર્વસેનાને વૃત્તાંત કહ્યો
પછી સિંહદષ્ટ્રરાજાની નીલથશા નામની કન્યાને તે પરણ્યો. તેની સાથે તે હીમત પર્વતપર ગયા. ત્યાં કોઈ માયાવી મયૂરે નીલયશાનુ હરણ કર્યું વસુદેવ પણ તેની પાછળ એક વ્રજમાં ગયા. અને અનુક્રમે ગિરિ નદીને કાઠે રહેલા ગામમાં ગયે ત્યાં વેદના જયના પણવડે સામગ્રી નામની કન્યાને પર. વસુદેવ ઉદ્યાનમાં ગયે. ત્યાંથી શિર્માએ શિબિકામાં બેસાડી તેનું હરણ ક્યું. પછી તે શિબિકામાંથી ઉતરી તુણક નામના ગામમાં ગયા. ત્યાં દેવકુળમાં ગામના લેકેને ભક્ષણ કરનાર રાક્ષસને તેણે માર્યો. લેકએ કહેલું રાક્ષસનું વૃત્તાંત સાંભળ્યું, અને તેઓએ આપેલી પાંચસે કન્યાઓને તે ૫ર. પછી વસુદેવ અચળ ગામમાં ગયે. ત્યાં મિત્રશ્રી નામની સાર્થવાહની પુત્રીને પર, પછી વેદસામ નામના પુરમાં ગયે. ત્યાં અશ્વનું મર્દન કરવા પૂર્વક કપિલ રાજાની કપિલા નામની કન્યા પરણ. કપિલાએ કપિલ નામને પુત્ર પ્રસચૅ. પછી વસુદેવ સાલગૃહ પુરમાં ગયા. ત્યાં ભાગ્યસેન અને મેઘસેનની મદમાવતી અને અવસેના નામની પુત્રીઓ પરણ્યા. પછી તે ભહિલપુરમાં ગયા ત્યાં મુંદ્ર રાજાની પુંદ્રા નામની કન્યાને પરણ્ય. તેણિને વિષે પૃદ્ધ નામે પુત્ર ઉત્પન્ન થયે.
પછી અંગારક વિદ્યાધરે વસુદેવને ગંગા નદીમાં નાખે. તેને તરીને તે ઇલાવર્ધન પુરમાં ગયે. ત્યાં રત્નતી નામની સાર્થવાહની કન્યાને પરણશે.