________________
૧૦૪
ચીમનલાલ ચકુભાઈ શાહ આ હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે તેમની સંખ્યા બહુ ઓછી હતી અને સંખ્યાબળ વધારવાની એટલે પ્રજોત્પત્તિની જરૂર હતી તેથી લગ્ન એ ધર્મ થયું અને તેને મુખ્ય ઉદેશ પ્રજોત્પત્તિ કહ્યો. લગ્નમાં ધર્મ અથવા નીતિનું સાચું તત્વ તે તેમાં રહેલ સંયમ છે. લગ્નનું કારણ સ્ત્રીપુરુષ આકર્ષણ છે. પણ તેનું પરિણામ અને ધ્યેય સંયમ છે.
લગ્નનું વ્યાવહારિક સ્વરૂપ નકકી કરનારું મુખ્ય તત્વ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ છે. અત્યારનાં હિન્દુ લગ્નનાં મુખ્ય લક્ષણે અનેકપત્નીવ, બાળલગ્ન, ગૃહલગ્ન, વિધવાવિવાહ કાયદેસર હેવા છતાં જાહેરમતને વિરોધ, લગ્ન વિચ્છેદને નિષેધ, અનુલેમ (કહેવાતી ઉચ્ચ કેમને પુરુષ અને
મની રીનું લગ્ન, દા. ત. બ્રાહ્મણ પુસણ, વણિક સ્ત્રી) લગ્ન કાયદેસર પ્રતિમ (અનામથી વિરુદ્ધનું) ગેરકાયદેસર, વગેરે છે. હિંદુઓની કહેવાતી ઊતરતી કેમેમાં આનાથી કેટલાંક વિરોધી લક્ષણે છે. - હવે હિન્દુઓમાં લગ્નનું આવું સ્વરૂપ કઈ સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થયું એ વિચારીએ.
આ હિન્દુસ્તાનમાં આવ્યા, ત્યારે દરેક વિજેતા જાતિમાં બને છે તેમ, પુઓની સંખ્યા કરતાં સ્ત્રીની સંખ્યા ઘણી ઓછી હતી. અને પિતાની સંસ્કૃતિ અને લેહીનું અભિમાન હતું. વીર આય અપરિણિત રહેવા તો તૈયાર નહોતા જ. અનાર્યોની કન્યાઓ ઉપાડી લાવતાં તેમને અટકાવી શકાય તેમ હતું નહિ. તેમની સંખ્યા ઓછી હતી તેથી અનુલેમ લગન સવીકારાયું અને પ્રતિમાને નિષેધ છે. અનાર્યો આની કન્યાઓ લઈ જાય તે કેમ સહન થાય છે તેને માટે દેહાંત દંડની જ સજા. પિતાના લેહીનું અભિમાન હતું, છતાં અનુલોમ લગ્નની છૂટ આપ્યા વિના રહે ન હતું. તે પછી શું કરવું? અનુલોમ લગ્નની પ્રજાની જ્ઞાતિ જુદી થઈ. જેમ અનુલોમ લગ્ન વધ્યાં, તેમ વચગાળાની જ્ઞાતિઓ વધતી ગઈ. વિજેતાઓની પુરુષસંખ્યા પ્રમાણમાં અનાચ કરતાં તે ઘણી ઓછી હતી, તેથી સંખ્યાબળ વધારવા અને પત્નીત્વની છૂટ અપાઈ. તે સાથે સાતપુત્રવતી મા એ આશીર્વાદ અપાશે. જ્યાં કન્યાની અછત હોય, ત્યાં બાળલગ્ન અને હલગ્ન તે હેય જ કયાંથી? તે સમયમાં નહોતાં જ વિધવાવિવાહને પણ નિષેધ ન હતે. સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, ત્યાં વિધવાઓને અપરિણિત રહેવા કેમ દેવાય? સ્ત્રીસંખ્યા ઓછી હોય, ત્યાં સ્ત્રીઓને પ્રમાણમાં સ્વતંત્રતા હેય જ. આર્ય લગ્નનું સ્વરૂપ આવી રીતે નક્કી થયું. ધીમેધીમે સ્ત્રીપુરુષસંખ્યાની અસમાનતા ગઈ એટલું જ નહિ પણ અનુલેમ લગ્નની છૂટ અને પ્રતિલેમન નિષેધ હોવાથી એક સમય એવો આવ્યા કે જ્યારે ઉચ્ચ ગણાતી હિન્દુ કામમાં સ્ત્રીસંખ્યા વધી પડી અને ઊતરતી કેમેરામાં ઘટી પડી. કારણ કે ઉપલી કેમ ઊતરતી કેમેરામાંથી બીએ ખેચે અને તેમની સ્ત્રીઓને બીજી કેમમાં પરણવાની 2 નહિ. શરૂઆતમાં હતી તે કરતાં વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ. હવે શું કરવું? અને પત્નીત્વ વધ્યું, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન દાખલ થયાં, વિધવાવિવાહ અને લગ્ન વિચછેદને નિષેધ થયે, સ્ત્રીની સ્વતંત્રતા ગઈ કન્યા સાપના ભારારૂપ થઈપછી તે બ્રાહ્મણોએ બાળલગ્નમાં પણ ધર્મ શોધી કાઢ્યો. “મદન મને ઊંૌરી' માબાપ કન્યાને ઋતુમતી જુએ તે નરકમાં જાય. વિધવાએ તે સતી જ થવું રહ્યું. કુંવારી કન્યાને વર ન મળે ત્યાં વિધવાને પરણવા કયાંથી દેવાય? ઊતરતી કેમમાં આનાથી બરાબર વિપરીત પરિણામ આવ્યું. તેમની સંખ્યા ઓછી થઈ. તેથી તેમને અનેકપત્નીત્વ ન ચાલે, બાળલગ્ન, વૃદ્ધલગ્ન ન હોય, વિધવાવિવાહ કે લગ્નવિચ્છેદન નિષેધ ન હોય, તેમની સ્ત્રીઓ ધર રાખી બેસી રહેતી ગુલામ ન હોય. છતાં બ્રાહ્મણએ એવી છપ પાડી હતી કે તેઓ જ સંસ્કારસ્વામી છે, અને તે કરે તે જ ધર્મ છે. તેથી ઊતરતી કામમાં પણ પિતાને ખાનદાન કહેવડાવતા કુટુંબે બાળલગ્ન કરે, અનેકપત્નીવ કરે, વિધવા વિવાહ થવા ન દે, અને પરિણામે વધારે દુઃખ ભોગવે. મધ્યયુગમાં મુસલમાનોનાં