________________
૩.
મે. કેશવલાલ હિંમતલાલ કામદાર [મ, જૈ. વિદ્યાલય રજત-માર ]
*
જૈન ગતને રહેવાનાં સાસાં થઈ પડ્યાં છે. આળસુને ઉત્તેજન આપવાની હિમાયત હું કરતા નથી. પણ મુંબઈ, અમદાવાદ, રાજંકાટ જેવાં મોટાં નગરામાં સારાં હવા અજવાળાવાળાં ધરા મળતાં નથી, જો કે સેાસાયટીઓ નીકળતાં અસલની સ્થિતિમાં ઘણા સુધારા થઈ ગયા છે તે ખરૂં છે, આ વિષય ઉપર ઘણા ભાઈ એ ભાગ્રહ ભર્યાં લખાણા કર્યાં છે, એટલે એ વિષે હૈં વિશેષ નહીં લખું.
જૈતાની બેકારી દિલ કંપાવે એવી હાય છે. જૈના ઘણા તાલેવર છે એવી માન્યતા બધે ડ્રાય છે એટલે જૈન બેકારી તરફ લેકાનું લક્ષ બહુ જતું નથી, બ્રાહ્મણા ભીખ માગી શકે, ખીજા લેકા મજૂરી કરી શકે, પણ જૈતા ભીખથી કે મજૂરીથી નિર્વાહ કરી શકે નહીં, મજૂરી તેમને માટે વર્જ્ય છે, જૈનાના જુના ધંધાઝ્મા સવગરના થઈ ગયા છે. સરકારી કાયદાથી સરાફીના આબદાર બંધી નાશ પામતા જાય છે. ખેડુતા અને કારીગરો આ કાયદાના લાભ લઈ જૂનાં દેવાં આપતા નથી અને સમાજવાદીએ તેવી મનેાત્તિને ખાટું પાષણ આપે છે. ગામડાંમાં અને શહેરામાં વર્ગવિગ્રહો અને નાતજાતવિટ્ઠા પેસી ગયા છે, જૈનાને નારીના દરવાજા બંધ થઈ ગયા છે; કારણ કે તે માટે ગરાસિયા વગેરે હવે હરીફાઈમાં ઊતરવા માંડ્યાં છે. જૈન સંખ્યા એટલી નાની છે કે જૈને સંગઠન કરે તાય તેઓ બેકારીને પહેાંચી વળશે નહીં. અત્યારસુધી અલ્પ સંખ્યા છતાં તેમની લાગવગ સારી હતી, પણ હવે વિાધખના વધતાં જાય છે. આ જમાનાનું રાજકારણ આ વિરાધબળને પોષક નીવડે એવા ભય રહે છે. મત ઉપર સત્તા અવલંબે, તે જૈન મત ઘણા ા રહેવાના. મોટાં શહેરામાં આ વિરાધબળ બહુ જણાતું નથી, પણ કસબામાં અને ગામડાંમાં તે બળ સ્પષ્ટ જણાઇ આવે છે. હમણાં સુધી જૈના દેશાવર જઈ કમાણી કરતા હતા. હવે દેશાવરનાં દ્વાર બધા માટે બંધ થતાં જાય છે; તેથી આપણી બેકારીના વિષય આપણી પાસે ખાસ વિચાર માંગે છે. નાકરીથી મેકારી કદી ઓછી થાય નહીં. એકારીના ઉપાય વધારે ઉત્પાદન કરવું તે જ છે, એ અર્થશાસ્ત્રના, સમાજશાસ્ત્રના અને રાજકારણના વિષય છે. પણ જૈનાએ તેના ખરેખર વિચાર કરવા ઘટે છે. સારી સ્થિતિ હોય તો જ સંસ્કૃતિ ટકી શકે છે. અને જૈન સમાજની આબાદીમાં જૈન વિચારનું મારું ભવિષ્ય છે, વર્તમાન યુદ્ધ પૂરું થશે, વેપાર રાજગાર વધશે, હિન્દુ તે માટે માટે પ્રયત્ન કરશે, અને જો યુદ્ધ હિન્દુમાં ન પેસે અને જો આપણે ત્યાં આંતરવિસ્રહ ન જામે, તા આપણા સમાજ માટે ભવિષ્ય ધણું ઊજળું છે. જેના મુખ્યત્વે ગૂજરાત-કાર્ડિઆવાડમાં વસે છે. આ પ્રદેશ દરિયાઈ પ્રદેશ છે. તેથી વેપાર રાજગારમાં તે ભવિષ્યમાં સારું સ્થાન લેશે. જૈનાએ એ સ્થાનથી પાતાનું ભવિષ્ય ઊજળું કરી લેવું
ઘટે છે.
આપણા સમાજનું સંગઠન નબળું છે, છતાં બીજા સમાજોની અપેક્ષાએ તે મને તો ઠીક ઠીક લાગે છે. આ સંગઠન વધારે લક્ષ માગી રહ્યું છે. આપણા સાધુસાધ્વીવર્ગ તેમાં સારી સેવા આપી શકે. હું તેમને તેમના મહાવ્રતના પાલનથી વિરુદ્ધ વર્તાવ રાખવા કહેતા નથી. પણ તે વર્ગ જો પાતાની શિથિલતા એડી દે, પોતાની અતિ સાંપ્રદાયિકતાના ત્યાગ કરે, લેકાના ધનને ખાતાં ખરચ તરફ વળતાં અટકાવી તેના સદુપયોગ કરાવે, લેકશક્તિને સંગઠનના કામમાં પ્રેરે, તે તે સમાજની અનન્ય ઉન્નતિ સાધી શકે. એ વર્ગમાં વિદ્વત્તા છે, સ્વાર્થ ત્યાગ છે, મનોબળ છે, ઉત્તમ છે, વિચારસામર્થ્ય છે; પણ તેમનામાં અત્યારે કુસંપ છે, અને તેમની દૃષ્ટિ સાંપ્રદાયિક, અતિ વ્હેમી અને અતિ સંકુચિત છે. ઉપરાંત તેમનું શિક્ષણ એકદમ મધ્યકાલીન છે. તેથી તે સમાજની વર્તમાન અને ભવિષ્યની દશાનું બરાબર દર્શન કરી શકતા નથી.
આપણી કાન્ફરન્સે વગેરે આપણી સામાજિક અને ધાર્મિક સ્થિતિનું ખવલાકન કરે એવી ઈચ્છા આપણે અહીં પ્રકટ કરીએ, અત્યારસુધી તે સંસ્થા આપણા જૂના સાહિત્યને પ્રકટ કરવામાં ખાસ