________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯૭૧-૯ સને ૧૯૧૫-૪૦
સંસ્થાના વહીવટની વિશિષ્ટતાઓ
૧. સંસ્થામાં ચેરમેન કે પ્રેસીડેન્ટ હેદો નથી. પરિણામ. વ્યવસ્થાપક સમિતિના દરેક
સભ્ય સભા વખતે તે મેળાવડાના પ્રમુખ થઈ શકે છે અને વ્યવસ્થાનું આ ધારણ
ઉપયોગી માલૂમ પડ્યું છે. ૨. વિદ્યાર્થી પાસે ન લખાવી લેવી. આજના ઘણી રીતે કારગત નીવડી છે. વિદ્યાર્થીનાં મનયર ધરમાદા પર નિભાવની છાયા સરખી પણ પડતી નથી, એનામાં આત્મભાવના સફળ થતી દેખાઈ છે, સ્વમાન એમનું જળવાઈ રહે છે અને વિદ્યાલયને ચાલુ ખરચમાં ત્રીજે કે ચે ભાગ પૂરવણી થતા હોવાથી એક મેટે ટેકે થઈ પડ્યો છે. ૩. વિદ્યાથીને આંતર વ્યવસ્થાની સર્વ ગોઠવણ જવાબદારી સાથે આપવાથી વ્યવસ્થામાં
સગવડ થાય છે અને આંતરિક સ્વરાજ્ય ભાવનાથી વિદ્યાર્થીઓને પિતાની જાત પર વિશ્વાસ વધતું જાય છે. ૪. ટ્રસ્ટીઓએ ટ્રસ્ટી તરીકે સંસ્થાના આંતર વહીવટમાં એક વાર પણ માથું માર્યું નથી. પ. આવી સંસ્થાએ હજારોની આવકજાવક વાળું એરટેટ ખરીદી તેને વહીવટ માથે લીધો હોય તેને આ પ્રથમ દાખલે છે. દેવકરણ મેનના ભાડાની આવક વાર્ષિક એક લાખ પાંસડ હજાર રૂપીયા લગભગની છે એટલે એને વહીવટ એ તે કાઠિયાવાડના છઠ્ઠા કલાસના રાજ્યના વહીવટ જે ગણાય. એ મેટી તાલુકદારી
તો અવશ્ય ગણાય. ૬. સંસ્થાની શરૂઆતથી બહેનને સભ્ય તરીકે લેવામાં આવે છે. આ વાત આ યુગમાં
વિશિષ્ટતામાં ન આવે, પણ સંસ્થા શરૂ કરવામાં આવી ત્યારે તે એ વાત લગભગ નવી હતી અને તે તરીકે ચાલુ રહી છે.