SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પરિશિષ્ટ ટ્રસ્ટીઓની ચૂંટણી (જુઓ ૫૧૫) ૨૨-૧૨-૧૮૧૮, શ્રી ખેતીચંદ ગિરધરલાલ કાપડીઆ દેવકરણ મુળજી મોતીલાલ મુળજી આ ફકીરચંદ નગીનચંદ ઝવેરી છ ગાવૈદજી ખુશાલ. (૨) તા. ૭-૯-૧૯૨૪. શ્રી દેવકરણ મુળજી મેતીલાલ મુળજી , મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ. , ફકીરચંદ નગીનચંદ ઝવેરી ગોવિંદજી ખુશાલ શ્રી મોતીલાલ મુળજીના અવસાનથી ખાલી પડેલી જગાએ શ્રી મણીલાલ મેતીલાલ મુળજીની તા. ૧૫-૩-૨૫ ને રોજ નિમણુંક કરવામાં આવી. (૩) તા. ૧૦-૧૧-૧૯૨૯. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ , મણીલાલ મોતીલાલ મુળજી ગોવિંદજી ખુશાલ • અમૃતલાલ કાળીદાસ , રણછોડભાઈ રાયચંદ શ્રી ગોવિદજી ખુશાલના અવસાનથી ખાલી પડેલી જ્ઞાએ શ્રી સારાભાઈ મગનભાઈ મોદીની તા. ૪-૯-૩૧ ને રોજ નિમણુંક કરવામાં આવી. શ્રી સારાભાઈ મગનભાઈ મોદીના અવસાનથી ખાલી પડેલી જગાએ શ્રી ડાહ્યાભાઈ નગીનદાસની તા. ૨૫-૪-૩૨ ને રાજ નિમણુંક કરવામાં આવી. (૪) તા. ૧૮-૧૧-૧૯૩૪. શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ , રણછોડભાઈ રાયચંદ , અમૃતલાલ કાળીદાસ મણીલાલ મેતીલાલ ચંદુલાલ સારાભાઈ મોદી * શ્રી રણછોડભાઈ રાયચંદે રાજીનામું આપવાથી તેમના સ્થાને શ્રી કકલભાઈ ભુદરદાસ વકીલની તા. ૪-૧૦-૩૫ ને રોજ નિમણુંક કરવામાં આવી. શ્રી મણીલાલ મેતીલાલના અવસાનથી ખાલી પડેલી જગાએ શ્રી સાકરચંદ મોતીલાલની તા. ૨૯-૬-૩૬ ને રોજ નિમણુંક કરવામાં આવી. (૫) તા. ૬-૮-૧૯૩૯, શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ , ચંદુલાલ સારાભાઈ મોદી , સાકરચંદ મોતીલાલ મુળજી કકલભાઈ બુદરદાસ વકીલ , અમૃતલાલ કાળીદાસ.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy