________________
રજતસ્મારક
ભારતવર્ષના ચાર મહાપુરુષો
૧૫
નીકળી છે તે ગૌતમ સ્વામીના પ્રશ્નનાત્તરરૂપે નીકળી છે. પ્રભુ મહાવીરને પોતાના વિચારાના પ્રચાર કરવાના માહ ન હતા. એથી મહાવીરને પ્રચારક કહી શકાય નહિ.
બુદ્ધ પાતે પ્રચારક હતા. તેમણે ચારે તરફ્ ફરીને ખૂબ પ્રચાર કર્યા છે. આજે લાંકા મુહુના જીવન સંબંધમાં અને સિદ્ધાંતાના સંબંધમાં જેટલું જાણે છે તેટલું મહાવીરના સંબંધમાં જાણતા નથી. આજે પણ હિન્દુસ્તાન બહાર તિબેટ, ચીન, જાપાન વગેરે દેશામાં બૌદ્ધ ધર્મ ખૂબ પ્રચાર પામેલ છે. બુદ્ધના સાધુઓ ખાવાખાવ, પેયાપેયને વિચાર ભૂલ્યા છે, છતાં તે આજે પણ ખૂબ પ્રચાર કરી રહ્યા છે. શ્રી મહાવીરના ધર્મને પાળનારાઓની સંખ્યા બહુજ થાડી છે. તેમાં પણ આજે મહાવીરના સાધુઆમાં પ્રચારક ભાવના ખીલકુલ નથી.
શ્રી રામના જીવનમાં ખાદ્ય અલૌકિક ઘટના બહુજ ઓછી છે. રામ નીતિમાં, એકપત્નીવ્રતમાં અને બંધુપ્રેમ વગેરે સદ્દગુણામાં ખૂબ વખણાયા છે. પિતાની આજ્ઞા શિધાર્યું માની શાંતિથી વનવાસ ભાગવ્યા છે. રામે રાવણ સિવાય મીન સાથે યુદ્ધ કરેલ નથી. એમના સત્વગુણુપ્રધાન વ્યક્તિત્વની છાપ લૉકા ઉપર ખૂબ પડેલી છે.
શ્રીકૃષ્ણનું જીવન બાહ્ય અલૌકિક ધટનાઓથી ભરેલું છે. સામ, દામ, દંડ, ભેદમાં આ પુરુષ કુશળ હતા. વિલાસી જીવન અલૌકિક હતું. છતાં ખરા તત્ત્વવેત્તા કૃષ્ણના ભક્તાએ કૃષ્ણના સ્વરૂપને ઉત્તમ કાટીનું વિચાર્યું છે.
ભારત વર્ષના ચાર મહાપુરુષોના જીવન સંબંધમાં એમના જીવન સાથે જોડાયલી ખાદ્ય અલૌકિક ઘટનાએ તે એક કારે રાખી એમનું આંતરજીવન કેટલું પવિત્ર અલિપ્ત હતું અને તેએ પાતાના જીવનની સાર્થકતા કયા ધ્યેયથી કરી છે, લોકકલ્યાણ તેઓએ કેવી રીતે કર્યું છે એના આત્મા કેવા મહાન હતા એજ આપણે વિચારવાનું અને ગ્રહણ કરવાનું છે, તેમાંજ આપણું હિત છે.
અ
--—દશવૈકાલિક સૂત્ર.
અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે,
જ્ઞાનીના જ્ઞાનના સાર અન્તે છે કે ત કાઇની હિઁસા કરતા નથી અને અહંસાના સિદ્ધાન્ત પણ ટાઇની હિંસા ન કરવી’
---સૂયગડાંગ સૂત્ર,
આ અવનિ ઉંપર વેરવાળીને વૈર શાંત કરી શકાતાં નથી, પરંતુ અવેરદ્વારા જ વરની શાંતિ થાય છે; એ જ સનાતન ધર્મ છે.
- ૧૨૫૬,
અર્ધું સમજાય રાખનારો યોગી પોતાને ભૂતમાત્રમાં અને ભૂતમાત્રને પાતામાં નુએ છે,
—-શ્રીમદ્ભાગવદ્ગીતા.