SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ श्री महावीर जैन विद्यालय-भंजलि વીરસ્તુતિ -નંદીસૂત્ર जय जगजीवजोणिवियाणओ जगगरू जगाणंदो जगणा जगबंधू जय जगपियामहो भगवं । जय सुयाणं भवो तित्ययराणं अपच्छिमो जय जय गुरू लोयाणं जयड़ महप्पा महावीरो || જાણે જે જગજીવઉદ્ભવસ્થળેા, જે છે જનારા ગુરુ, વિશ્વાનંદ, જગેશ, ખંધુ સઉના, જે છે પિતા સર્વના; શાસ્ત્રોના રચનાર, અંતિમ બધા તીર્થંકરોમાં પ્રભુ, એવા વીર્ સુધીરનસ સદા વિષે વિજેતા રહેા. भदं सव्वजगुजोयगस्स भई जिणस्स वीरस्स । भई सुरासुरनमंसियस्स भई धूयरयस्स ॥ જેણે પ્રકાશિત કીધું સઘળા જગતને, દેવા અને નરે બધા પ્રણમેલ જેને કર્મો તણા મળ અનંત સમગ્ર ધાયા, એવા મહાવીર સદા યવંત હાજો. - સૂયગડાંગસૂત્ર खेयन्नञे से कुसले महेसी अणंतनाणी य अणंतदेसी । जसंसिणो चक्खुप ठियस्स जाणाहि धम्मं च धिरं च पेहि ॥ ३ ॥ નિપુણુ, કુશળ અને મહર્ષિ એવા મહાવીર અનંતજ્ઞાની અને અનંતદર્શની છે. આપણી સામે રહેલા એ યશસ્વી મહાવીરના ધર્મ અને ધૈર્યને જાણા અને વિચારો. सुदंसणस्सेव जसो गिरिस्स पges महओ पव्वयस्स । ओवमे समणे नायपुत्ते નાગલોનુંસનાળલીજે || {o || અધા પર્વતામાં મોટા સુદર્શન મેરુપર્વતના જેવા મહિમા છે, તેવા મહિમા જ્ઞાપુત્ર શ્રમણુ મહાવીરના જાતિ, યશ, જ્ઞાન, દર્શન અને શીલ પરત્વે છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy