SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ પુણ્યવિજયજી [ અ. વિહાર સામે કશુંય પ્રમાણ કે સાધન વિવમાન નથી, તેમ છતાં ચાણકારના ઉલ્લેખના ઔચિત્યને ધ્યાનમાં લેતાં શ્રીમાન ગોવિંદાચાર્યે બીજા કોઈ આગમ ગ્રંથ ઉપર નિયુકિતની રચના કરી છે યા ગમે તેમ છે, તે છતાં આચારાંગસૂત્ર ઉપર ખાસ કરી તેના શસ્ત્રપરિનાનામક પ્રથમ અધ્યયને ઉપર તેમણે નિર્યુક્તિ રચી હોવી જોઈએ. શસ્ત્રપરિણા અધ્યયનમાં મુખ્યતયા પાંચ સ્થાવરેનું એકેન્દ્રિય જીનું અને વસ છાનું જ નિરપણ છે. અત્યારે આપણી સમક્ષ ગોવિંદાચાર્યત ગોવિંદનિયુતિ ગ્રંથ નથી તેમજ નિશીથ ભાગ્ય, નિશીથ ચૂર્ણિ, કલ્પસૂણિ આદિમાં આવતા નો વિનિગુતિ એટલા નામનિર્દેશ સિવાય કોઈપણ સુર્ણિ આદિ પ્રાચીન ગ્રંથોમાં એ નિયુક્તિમાંની ગાથાદિને પ્રમાણ તરીકે ઉલ્લેખ થએલે જેવામાં નથી આવ્યો એટલે અમે માત્ર ઉપરોક્ત અનુમાન કરીને જ અટકીએ છીએ. અહીં અમે સૌની જાણ ખાતર ઉપરોક્ત નિશીથચણિને પાઠ આપીએ છીએ. गोविंदज्जो नाणे, दसणे मुतत्य हेउ भट्ठा वा। पावंचियउवचरगा, उदायिवधगादिगा चरणे ॥ गोविंद. गाहा-गोषिदो नाम भिक्खू । सो य एगेण भायरिएण वादे जितो आधारसबारा । ततो तेण वितित-सिद्धतसरूवं जाव एतेसि नो लब्भति तावते जेतुं ण सकेंति । ताहे सो नामहरणहा तस्सेवाऽऽयरियस्स सगासे निक्खतो। तस्स य सामायियादि पढंतस्स मुद्ध सम्मतं । ततो गुरु वंदित्ता भणाति-देहि मे वते । आयरिभो भणाति-नणु दत्ताणि ते वताणि । तेण सम्भावो कहिओ। ताहे गुरुणा दत्ताणि से वताणि । पच्छा तेण पगिदियजीवसाहणं गोविंदनिझुत्ती कया ॥ एस नाणतेणो । निशीपचूर्णि उद्देश ११ द्वितीय खंड पत्र-८-..-पाटण संघवीना पाडानी ताडपत्रीय प्रति ॥ ભાવાર્થ-ગેવિંદનામે બોદ્ધ ભિક્ષ હતા. તે એક જૈનાચાર્ય સાથે અઢાર વખત વાદમાં હાર્યો. તેણે વિચાર્યું કે-જ્યાં સુધી આમના સિદ્ધાંતના રહસ્યને જાણ્યું નથી ત્યાંસુધી આમને જીતી શકાશે નહિ. તે ભિએ જ્ઞાનની ચોરી કરવા માટે તે જ આચાર્ય પાસે દીક્ષા લીધી. સામાયિકાદિ સૂત્રને અભ્યાસ કરતાં તેને શુદ્ધ સમ્યવ પ્રાપ્ત થયું. તેણે ગુરુને કહ્યું કે–મને વ્રતાનો સ્વીકાર કરો. આચાર્ય કહ્યું કે-ભાઈ! તને વ્રતને સ્વીકાર કરાવ્યે જ છે. તેણે પોતાનો આશય જણાવ્યું. ગુરુએ તેને પુનઃ વ્રત આપ્યા. તેણે એકંદ્રિય અને સાબિત કરનાર ગેવિંદનિર્યુકિતની રચના કરી.” ગોવિંદનિયુક્તિને નિશીથણે આદિમાં દર્શનપ્રભાવકશાસ્ત્ર તરીકે જણાવવામાં આવેલ છે— નાદ – યારી ળળ, જોર્થિવકિસિ વી , શરણ વિસ ચારાં યુતિ તો निम्गमणं चरित्तहा ॥ निशीथचूर्णि उ० ११ द्वितीयखंड पत्र १९०.-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥ सगुरु-कुल-सदेसे वा, नाणे गहिए सई य सामस्थे । વદ ૩ તે, સંસાણના અન્ય વા . ૨૮૦૦ चूर्णि:-सगुरु० गाहा । अप्पणो आयरियस्स जतिओ आगमो तम्मि सबम्मि गहिए स्वदेशे योऽन्येषामाचार्याणामागमस्तस्मिन्नपि गृहीते दसणजुसादि अत्यो उति गोविंदनिर्युक्याचहेतोरन्यदेशं ब्रजति ॥ कल्पचूर्णि पत्र. ११६.-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति । 'दसणजुत्ताइ अत्योबत्ति दर्शनविशुदिकारणीया गोविन्दनियुक्ति, आदिशब्दात् सम्मतितत्वार्थप्रभृतीनि ૨ orળ તાઃ તાઃ તમાળરાજ રાણાનામાવાઈ સમીપે જાવક ૮૧૬. ગાવિંદનિર્યુકિતપ્રણેતા ગોવિદાચાર્ય અમારી સમજ પ્રમાણે બીજા કેઈનહિ પણ જેમને નંદીસૂત્રમાં અનુગધર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેઓ માથરી યુગપ્રધાનપટ્ટાવલીમાં અઠ્ઠાવીશમા યુગપ્રધાન
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy