SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ તમાર+] સરકાર અને નિયુકિતકાર ગિજુના-મોગરા સીનિપુણ: સાન થવાના છ ગણાતામાન વિનાશ-પનિક શિvगध-प्रभवादयो जिनचतुर्दशपूर्विणो 'भाषन्ते' व्यक्तमभिदधति, अहं तु मन्दमतित्वाम तथा वर्णयितुं क्षम इत्यभिप्रायः । स्वयं चतुर्दशपूर्वित्वेऽपि यचतुर्दशपू[पादान तत् तेषामपि पदस्थानपतितत्वेन शेषमाहात्म्यल्यापनपरमदुष्टमेव, भाष्यगाथा वा द्वारगाथायादारभ्य लक्ष्यन्त इति प्रेर्यानवकाश દતિ અપાઈ | ૨૨૩ -કાવ્યય પાવરી --જ. ૨૪૦, ઉપરોક્ત ટીકામાં શ્રીમાન શાત્યાચાર્યે બે રીતે સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે—“૧. નિયુક્તિકાર પિતે ચંદપૂથી હેવા છતાં “સરસપુ” એમ લખ્યું છે તે ચૌદપૂર્વધરે આપસ આપસમાં અર્થજ્ઞાનની અપેક્ષાએ પસ્યાનપતિત અર્થાત ઓછાવત્તી સમાજવાળા હોવાથી પિતાથી અધિકનું માહાતમ્ય સૂચવવા માટે છે. ૨. અથવા દ્વારગાથાથી લઈને અહીં સુધીની બધીયે ભાષ્યગાથા હેવી જોઈએ એટલે શંકાને સ્થાન નથી.” આવું વૈકલ્પિક અને નિરાધાર સમાધાન એ કયારેય પણ વાસ્તવિક ન ગણાય. તેમજ આ સમાધાનને ચણિકારને ટેકે પણ નથી. જ્યારે કેઈપણ સ્થળે વિરોધ જેવું આવે ત્યારે તેને સ્વેચ્છાથી “ભાષ્યગાથા છે” ઇત્યાદિ કહી નિરાધાર સમાધાન આપવાથી કામ ચાલી શકે નહિ, એટલે પૂજ્યશ્રી શાન્તિસૂરિજીના ઉપરોક્ત નિરાધાર અને વૈકલ્પિક સમાધાનને –જેના માટે ખુદ પોતે પણ શંકિત છે – અમે માન્ય રાખી શકતા નથી. તેમ એ સાથે સમ્મત પણ થઈ શકતા નથી. ૨. સૂત્રકૃતાંગસૂત્રના બીજા ભૃતરકંધના પહેલા પુંડરીકાધ્યયનમાં “પંડરીક પદના નિક્ષેપનું નિરૂપણ કરતાં દ્રવ્યનિક્ષેપના જે ત્રણ આદેશને નિર્યુક્તિકારે સંગ્રહ કર્યો છે એ બહકલ્પસૂત્રશૂણિકારના કહેવા પ્રમાણે સ્થવિર આર્યમં, સ્થવિર આર્યસમુદ્ર અને સ્થવિર આર્યસુહરતી એ ત્રણ સ્થવિરેની જુદી જુદી ત્રણ માન્યતારૂપ છે. ચૂર્ણિકારે જણાવેલ વાત સાચી હોય –આધિત લેવા માટેનું કઈ પ્રમાણ નથી – આપણે એમ માનવું જોઈએ કે ચતુર્દશપૂર્વવિદ ભદ્રબાહુત નિર્યક્તિગ્રંથમાં તેમના પછી થએલ સ્થવિરાના આદેશને અર્થાત્ એમની માન્યતાઓને ઉલેખ હેઈ જ ન શકે. અને જે એ સ્થવિરેના મતનો સંગ્રહ નિયુક્તિગ્રંથમાં હોય તે “એ કૃતિ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુની નથી પણ કઈ બીજા જ વિરની છે” એમ કહેવું જોઈએ. જે પાછળ થએલ સ્થવિરેની કહેવાતી માન્યતાઓને સંગ્રહ ચતુર્દશપૂર્વધરની કૃતિમાં હોય તે એ માન્યતાઓ આર્યમંગુ આદિ સ્થવિરાની કહેવાય જ નહિ. જે કઈ આ પ્રમાણે કહેવા પ્રયત્ન કરે તે એ સામે વિરોધ જ ઉભા થાય. અસ્તુ, નિર્યુક્તિમાં પાછળના સ્થવિરાના ઉપરોક્ત દ્રવ્યનિક્ષેપના ત્રણ આદેશો જેમાં નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુવામી હોવાની માન્યતા પાયાદાર કરતી નથી. ૩. ઉપર અમે જે બે પ્રમાણ ટાંકી આવ્યા તે કરતાં ત્રીજું પ્રમાણ વધારે સબળ છે અને એ દશાશ્રુતસધની નિકિતનું છે. દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિના પ્રારંભમાં નીચે પ્રમાણે ગાથા – .... वदामि भबाहुं, पाईणं चरिमसगलसुयनाणि ।। सुत्तस्स कारगमिसि, दसासु कप्पेयवहारे ॥१॥ १. गणहरथैरकायं वा, मापसा मुकवागरणसो बा। પુરક્ષિત , અંsong જાળd ૨૪૪ चर्णि:-किचाएसा जहा भजामंगूतिविहं संखं इच्छति-पगमवियं बहाउयं अभिमुहनामगोतं च । अजसमुस दुविई-बाबाज्यं अमिमुहनामगोतं च । मनसुहत्थी एक-अभिमुहनामगोयं इच्छति ।। कल्पमायगाथा अने चर्णि (लिखित प्रति)
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy