SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ સુનિ પુણ્યવિજ્યજી [ત્ર છે, વાય - २. "नच केषाञ्चिदिहोदाहरणानां नियुक्तिकालादर्नाकालभाविता इत्यन्योतत्वमाशङ्कनीयम् स हि भगवाँचतुदर्शपूर्ववित् श्रुतकेवली कालत्रयविषयं वस्तु पश्यत्येवेति कथमन्यकृतत्वाशङ्का ? इति । " उत्तराध्ययन शान्तिसूरिकृता पाइयटीका-पत्र १३९. ** ३. " गुणाधिकस्य वन्दनं कर्तव्यम् न त्वघमस्य, यत उक्तम् -- गुणाहिए बंदणयं " । भद्रबाहुस्वामिनचतुर्दशपूर्वरत्वाद् दशपूर्वधरादीनां च न्यूनत्वात् किं तेषां नमस्कारमसौ करोति ? इति । अत्रोच्यते गुणाधिका एव ते, अव्यवच्छितिगुणाधिक्यात्, अतो न दोष इति । " ओषनियुक्ति द्रोणाचार्यकृतटीका-पत्र ३. ४. " इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कन्धरूपमावश्यकं तानदर्यतस्तीर्थंकरैः सूत्रतस्तुगणधरैर्विरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधु-धावकवर्गस्य नित्योपयोगितां न्य विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुनैतद्वधाक्यानरूपा “ आमिणि बोहियनाणं०" इत्यादि प्रसिद्धमन्थरूपा नियुक्तिः कृता । ” विशेषावश्यक मलधारिहेमचन्द्रसूरिकृत टीका-पत्र १. ' p 'साधूनामनुग्रहाय चतुर्दशपूर्वधरेण भगवता भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहासूत्रं वाकारि, उभयोरपि च सूत्रस्पर्शिकनिर्युक्तिः । " बृहत्कल्पपीठिका मलयागिरिकृत टीका-पत्र २. ૬. “ હે શ્રીનવાયયાવિધિવાનગતિ નિયુાિ સંસૂગળસૂત્રષા......મકવા વામી........ कल्पनामधेयमध्ययनं नियुक्तियुक्तं निर्यूढवान् ।” बृहत्कल्पपीठिका श्रीक्षेमकीर्तिसूरिअनुसन्धिता ટીમત્ર ૧૭૭ । ' " અહીં જે છ શાસ્ત્રીય ઉલ્લેખા આપવામાં આવ્યા છે એ બધાય પ્રાચીન માન્ય આચાયૅવાના છે. અને એ “ નિયુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભગવાન ભદ્રબાહુસ્વામી છે” એ માન્યતાને ટકા આપે છે. આ ઉલ્લેખામાં સૌથી પ્રાચીન ઉલ્લેખ આચાર્ય શ્રી શીલાંકના છે. જે વિક્રમની આઠમી શતાબ્દિના ઉત્તરાર્ધના અથવા નવમી શતાબ્દિના આરંભના છે. આ કરતાં પ્રાચીન ઉલ્લેખ ખંતપૂર્વક તપાસ કરવા છતાં અમારી નજરે આવી શક્યા નથી. ઉપર નોંધેલ છે ઉલ્લેખા પૈકી આચાર્ય શ્રી શાન્તિસૂરિના ઉલ્લેખ બાદ કરતાં બાકીના બધાય ઉલ્લેખામાં સામાન્ય રીતે એટલી જ હકીકત છે કે- નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામી છે—હતા” પણ શ્રી શાન્ત્યાચાર્યના ઉલ્લેખમાં એટલી વિશેષ હકીકત છે કે “ પ્રસ્તુત ( ઉત્તરાધ્યયનસૂત્રની) નિર્યુક્તિમાં કેટલાંક ઉદાહરણો અર્વાચીન અર્થાત્ ચતુર્દશપૂર્વધર નિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુસ્વામી કરતાં પાછળના સમયમાં થએલા મહાપુરુષાને લગતાં છે, માટે “ એ કાઈ ખીજાનાં કહેલાં–ઉમેરેલાં છે' એવી શંકા ન લાવવી. કારણ કે–ભગવાન ભદ્રબાહુસ્વામી ચતુર્દશપૂર્વવિદ્ શ્રુતદેવળા હાઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત્ જાણી શકે છે. એટલે એ ઉદાહરણા કાઈ ખીજાનાં ઉમેરેલાં છે એવી શંકા કેમ થઈ શકે ?” નિર્યુક્તિ આદિમાં આવતી વિરાધાસ્પદ બાબતને રદિયા આપવા માટેની જો કાઈ મજ્બતમાં મદ્ભૂત દલીલ કહા કે શાસ્ત્રીય પ્રમાણુ કડ્ડા તા તે આ એક શ્રી શાન્ત્યાચાર્યે આપેલ સમાધાન છે. અત્યારે મોટે ભાગે દરેક જણ માત્ર આ એક દલીલને અનુસરીને જ સંતષ માની લે છે. પરંતુ ઉપરાત સમાધાન આપનાર પૂજ્ય શ્રી શાન્તિસૂરિ પાતે જ ખરે પ્રસંગે ઊંડા વિચારમાં પડી ઘડીભર કેવા થાભી જાય છે? અને તે આપેલ સમાધાન ખામીવાળું ભાસતાં કેવા વિકા કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું. ઉપર છ વિભાગમાં આપેલ ઉલ્લેખાને અંગે અમારે અહીં આ કરતાં વિશેષ કાંઈ જ ચર્ચવાનું નથી. જે કાંઈ કહેવાનું છે તે આગળ ઉપર પ્રસંગે પ્રસંગે કહેવામાં આવશે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy