SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ર્જતમારક ] મુદ્ધિવિજય ૧૭૫ “ નહિં, આપે તે દિવસે મહારાજાની સાથેની વાતચીતમાં કહેલાં ! આપે તે વાતચીતમાં કહેલાં પણ સંયમધર્મના બધા ઉપદેશ એટલામાં આવી જાય છે. આપે બકી મારવાની અને તરવાની વાત કરી તે બરાબર છે ! કેવું સુંદર દૃષ્ટાંત ! '” અહિત કરનાર તરફ ક્રોધ ન કરવા એ દુષ્કર છે, પણ ાધ પણ જીતી શકાય છે. ખુશામત જીતી શકાતી નથી ! ગુરુ બુદ્ધિવિજય ઉપર પ્રસન્ન થઈ ગયા. ધીમે ધીમે તેના તરફ મમતા વધી. ધીમે ધીમે બુદ્ધિવિજયને તેમણે સર્વ છૂટ આપી. આખા પુસ્તકભંડાર હવે તેને માટે ખુલ્લો હતા. ગુરુએ વાંચેલી જ પોથીઓ વાંચવા તેણે લાડથી માગણી કરી અને ગુરુએ પાતે વાંચેલી પાથીએ ભંડારમાં ક્યાં છે તે બતાવી. તે એક એક પૈાથી ખાલી જોઈ ગયા. તેમાંથી એકમાંથા તેને સુવર્ણવર્ણપ્રયાગનાં ચાર પાનાં મળ્યાં, એ એ જ પ્રયાગ હતા. ત ાનેામાના એ પ્રયાગ અનેક વાર વાંચી ગયા. અનેક ગ્રંથા અને કાષાના આધારે તે બધું સમજી ગયા, માત્ર એક શબ્દ તેને ન સમજાયો. - આ માવિત્ર એટલે શું ? ' સાધારણ અર્થ તો જંગલના માણસ, પણ એ અર્થ અહીં બેસતા ન હાતા જ ! તેણે ગુરુપાસે કાષગ્રંથનું અધ્યયન રારૂ કર્યું, થોડા જ દિવસમાં આવ શબ્દ આવ્યો. ગુરુને પૂછ્યો. શુએ કહ્યું આવિક એટલે જંગલમાં રહેનારા——જંગલના રાજા, ઠાકરડા એ અર્થ પણ થાય. પણ એ અર્થ પ્રસિદ્ધ હતા, અને એ પેલા નુસખામાં બેસતા નડ્ડાતા. તેણે પ્રશ્ન કર્યોઃ “કાઈ જગાએ એક રાજાના પ્રતાપના વર્ણનમાં વાંચ્યું છે કે તેણે આટવિકાને આટવિકાની પેઠે આવ્યા ! ત્યાં બીન આયિકના અર્થ શેા ?” ' સાહિત્યમાં આવા શબ્દ પહેલી જ વાર હું સાંભળું છું. પણ અર્થ સ્પષ્ટ છે. ભીન્ન વિકનો અર્થ જેને અડાયું છાણું કહીએ છીએ તે. ત્યાં ગામય શબ્દ ઉમેરી લેવાના છે. રસના ગ્રંથામાં ગેાપન માટે આ પ્રમાણે નામ અનુક્ત રાખે છે.” "C rk રસ એટલે? “ રસાયન શાસ્ત્ર, વૈદકના રસાયનવિભાગ. બુદ્ધિવિજયના ચહેરા એકદમ પ્રશ્ન,લ્લિત થઈ ગયા. તપાવિજય તે જોઈ ગયા. તેમણે તરત પૃયુંઃ કયા ગ્રંથમાં આવિકના આવા પ્રયાગ તમે જાયેલા ! ** "3 મહારાજ, યાદ નથી. કદાચ મહાભારતમાં વાંચ્યું હશે કે કાઈ બીજા પુરાણમાં.” પુરાણાનું નામ દીધું એટલે હવે બતાવા જોઇએ એમ કહેવાપણું રહ્યું નહિ. ગુરુ તત્ક્ષણ દઢ પગલે કહ્યા. બુદ્ધિવિજયને ત્યાં જ રાખી બીજા બે શિખ્યાન સાથે લઈ મથ ભંડારમાં ગયા. જેટલાં જેટલાં જ્યાતિષનાં અને વૈદક ચમત્કારનાં પુરતા હતાં તે બધાં હાથ કાઢી કાઢી તેના એક ખડકલો કર્યાં. પોતાના જ અંગ ઉપરનું વસ્ત્ર કાઢી તેમાં બધાં બાંધ્યાં ને શિષ્ય પાસે ઉપડાવી બહાર લઈ ગયા. વહેારાઈ ગયેલા અગ્રાવ પદાર્થની પેઠે એ બધા મંથાને દૂર જમીનમાં ઊંડા ખાડા ખેાદી ભંડારાવ્યા. મુદ્ધિવિજયે શાક અને પશ્ચાત્તાપની મુદ્રા ધારણ કરી છતાં તેની આંખમાં ગુરુ એક પ્રકારના વિજય પારખી ગયા, [ –બુદ્ધિવિજયને આખા નુસખા મેઢે હતા !– ] પણ કાંઈ ખાલ્યા નહિ. તે દિવસથી તપાવિયની પ્રકૃતિ લથડવા માંડી. તેમને એકદમ વાર્ધક્ય આવ્યું. તેમને કશામાં રસ ન રહ્યો. જાણું, ન સુધરી શકે એવી કાઈ મહાન ભૂલ થઈ હાય, આખું જીવન હારી બેઠા ય તેવી નિરાશામાં તેઓ કળતા ગયા. મુદ્ધિવિજયે તેમની અદ્ભુત સેવા કરી. તેની સેવા શહેરમાં, રાજકુલમાં જ નહિ પણ આખા જૈન સંધમાં વખણાવા માંડી. સૌને લાગ્યું કે તપવિજય પોતાની પછી તેને જ આચાર્ય પદે સ્થાપશે. પણ એ આશા ફળીભૂત થવાનાં કાંઈ ચિહ્ના દેખાયાં નહિ. ધીમેધીમે લાફાએ તેનું કારણ
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy