SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રજતસ્ત્રાર] વિવિજ્ય ૧es શા માટે?” કર્મ અપાવવા માટે.” સંસારની વાસના નથી?” “બિલકુલ નથી એમ તે કેમ કહેવાય ? પણ તપ વડે અને ગુરુના પ્રતાપે તે ટાળી શકીશ.” તપિવિજયજી અને આખા સંધ રાજી થઈ ગયે. જિનદાસને દીક્ષા આપી બુદ્ધિવિજય કર્યો. જૈન સંઘે અને ખાસ કરીને નગરશેઠે મેટે ઉત્સવ કર્યો. જૂના કુટુંબ-સંસ્કારોથી દૂર કરવા અને સંન્યાસના સંસ્કાર દઢ કરવા તપવિજ્યજી તેને દૂરના રાજ્યમાં લઈ ગયા, જ્યારે રાજા જિનશાસનને માનનારે હતો અને તપોવિજ્યજીને ભક્ત હતા. તપિવિજ્યજીએ આજ સુધી શિષ્ય નહિ કરે અને આ વખતે આવા તેજસ્વી સ્વરૂપવાન શિષ્યને લઈને આવ્યા તેથી લેકામાં બને મહિમા વચ્ચે અને બુદ્ધિવિજય તરફ સૌને કૌતુક થયું. બુદ્ધિવિજયે અભ્યાસમાં સારી પ્રગતિ કરવા માંડી અને તેથી તેની કીર્તિ વધતી ગઈ તે સાથે તે જુવાન થવા લાગ્યો તેમ તેની કાંતિ પણ વધતી ગઈ અને અધું સમજતી અધું નહિ સમજતી લોકજનતાએ સહસ્ત્ર જીભે અને સહસ્ત્ર નયને તેને રૂંવે રૂંવે સભાન કરી નાખ્યો. તેની એકએક ક્રિયામાં કઈ અદ્દભુત છટા દેખાવા લાગી. જીવનની કેઈપણ રીતભાત એટલી સાદી નથી કે જેમાં માણસ છટા ન આણી શકે! ગુરુ આ સર્વે માયા સમજતા હતા, અને શિષ્ય માટેની તેમની ચિંતા વધતી જતી હતી. તે વારંવાર સંન્યાસધર્મ, વાસનામાબા, વાસનાની છેતરપીંડી ઉપર શિષ્યને કહેતા, શિષ્ય બુદ્ધિથી સમજત જણને પણ તેનાં મનનાં ઊંડાણમાં બુદ્ધિનું અભિમાન, શરીરની તેજસ્વિતાનું અભિમાન, સ્ત્રીઓને અને લેકિને ચક્તિ કરી આકર્ષવાની વાસના વધતી જતી જણાતી હતી. પણ એક દિવસ તે એવો બનાવ બન્યો કે ચિતાને બદલે તેમનું આખું મન ઉકળી ઊઠ્યું. બુદ્ધિવિજયે પિતાની સર્વ સંપત્તિ અને શકિતના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલે, અને ત્યાં નગરના કટિપતિની દીકરી એના પર એટલી મોહિત થઈ ગઈ કે તેના હાથમાંથી વહેરાવવાનું વાસણું પડી ગયું! પવિજયછના દુઃખન અને ધૃણાને પાર ન રહ્યો. “આટઆટલા દિવસથી તને કહું છું કે તારે મેલ સમજ, ને તેને ક્ષીણ કર. તેને બદલે, તારા જ નહિ પણ મારા સંયમજીવન ઉપર પર પાણી ફેરવવા બેઠો છે !” - બુદ્ધિવિજય ગુરુને તાપ જીરવી શકે નહિ. તે ગભરાઈ ગયો ને બેલી ઊઠ્યો: “મહારાજ, ખૂબ સમજવા પ્રયત્ન કરું છું. કંઈક સમજું છું. પણ...” શું સમજે છે?” મહારાજ, મારે દોષ નથી. મારા જન્મસરકારે ખરાબ છે. આપે તે દિવસે વ્યાખ્યાનમાં કહેલું તેમ, મારાં માબાપે જે સંયમ પાળેલે, તેની વકરેલી વાસનાના સંસ્કાર મારામાં જાય છે. પ્રયત્ન છતાં” થોડા દિવસ પહેલાં તપિવિમલજીએ ગૃહસ્થજીવન અને સંન્યાસજીવનને ભેદ સમજાવતાં કહેલું કે કેટલાકની વાસના માત્ર દમનથી અને ચિંતનથી શમી શકતી નથી, દમનથી ઊલટી વકરે છે. તેમને માટે ગૃહસ્થજીવન છે. એવાઓએ ગૃહસ્થજીવનના સંયમનિયમથી વાસનાને વશ કરવી જોઈએ જેમ ભડકતા છેડાને ધણું પંપાળ પંપાળતા અને ઘાસ ચારા આપતિ આપતિ વશ કરે તેમ. આ ખુલાસે સાંભળતાં તપિવિજ્યજીને ક્રોધ હાથમાં ન રહ્યો. તેમનાથી બેલી જવાયું: “કેટલું પાપા મારા વ્યાખ્યાનને કેટલો દુરૂપયેગા પિતાના પાપને માટે બીજાને માથે દોષ ચડાવવાનું કેવું
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy