SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રજત સમારક] બુદ્ધિવિર્ય આચાર્ય શેઠના મુખ સામું જોઈ રહ્યા. હજી શેઠની ઉંમર કાંઈમેટી નહોતી. ચોથું વ્રત લેવાની તેમની તત્પરતા કેટલી સાચી હતી તે જેવા તેમણે તેમની આંખ સામે દૃષ્ટિ કરી, અને તેમાં અભ દઢતા અને શ્રદ્ધા જેઈ બેલ્યા, “આજ સારે સંસાર તમને વધામણું આપશે ત્યારે અમે તમારો આખે સંસાર અને તેનું ફળ લઈ લીધું! ગ્રહી અગૃહી વચ્ચેને એ ફરક!” આચાર્યે ગંભીર સ્મિત કર્યું. આપ કહો છે ત્યારે કહું છું. અંધારિયાં અમે વજેલાં જ હતાં, અને પુત્ર આવે તે જાવજીવન ચોથું વ્રત લેવા અમારે પહેલેથી જ સંકેત હતો. આપની એ જ આજ્ઞા થઈએ તો હું સભાગ્ય સમજું છું. આપ દર વરસ પધારતા નથી પણ અનુકૂળતાએ પધારતા રહેશે અને આઠમે વરસે જરૂર પધારશે.” ધર્મલાભ.” વિમલશીલ વંદીને ચાલ્યો ગયો. નગરના વંશપરંપરાના નગરશેઠનું પદ નીકળી જઈ પિતાને ન મળે તે માટે તે કદી પણ ટિપતિ થતિ નતિ, એ તે આચાર્યો માત્ર સાંભળેલું હતું. આજે, ગૃહસ્થ હોવા છતાં, મુનિઓને પણ દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત તેણે લીધું તે પ્રત્યક્ષ જોઈ તે ચક્તિ થઈ ગયો. શેના ગયા પછી ઘણુ વખત સુધી જ્યોતિષ, વિમલશીલના પુત્રનું ભવિષ્ય, તેની જન્મકડલીના ગ્રહ, જિનશાસનનું ખરું હિત, મેક્ષ, પિતાનું કર્તવ્યાકર્તવ્ય વગેરે અનેક વિચારોના વમળમાં ફરતે તે કેટલીય વાર આસન ઉપર સ્તબ્ધ બેસી રહ્યો. વિમલશીલે પુત્રનું નામ જિનદાસ રાખ્યું. તેને નાનપણથી જિનશાસનના સંસ્કાર પાડવા, જિનધર્મને અનુકૂળ શાસ્ત્રનું અધ્યયન કરાવવું એ સહેલું હતું. પણ તેને માટે આવતાં કન્યાનાં મારાં પાછાં વાળવાં એ એટલું સહેલું નહોતું. તેણે વિનયથી બધાં માગાં પાછાં વાળ્યાં. તેની પત્નીએ આમાં તેને અદભુત સાથ આપ્યો. જિનદાસની ઉંમર આઠ વરસની થઈ ત્યારે તપિવિજ્ય સૂરિ પાછા આવ્યા. તેમણે જિનદાસને જે, સતિષ બતાવ્યો અને પાંચ વરસ પછી ફરી આવવા કહી પાછા વિહારે ચાલ્યા ગયા. પાંચ વરસ પછી ફરી જિનદાસને જે, તેની સાથે વાતચીત કરી, પણ તેને મેટ થવા દેવો જોઈએ કહી ફરી વિહાર ગયા. અત્યાર સુધી વિમલીલ સાધારણ જવાબથી માગાં કરનારાને પાછા વાળી શક્યો હતો. પણ નગરના ઘરનું મારું એટલી સહેલી રીતે પાછું વળાય એમ નહોતું. ગામ આખામાં વાત થતી હતી કે વિમલશીલ માગાં પાછાં વાળે છે તેનું કારણ એ હતું કે તેમને નગરશેઠનું કહેણ છે. અને તેમાં લેકેને દેપ પણ ન હતું. નગર શેઠની એકની એક દીકરી, જિનદાસથી ચારેક વરસ નાની હતી, જિનદાસની જ નિશાળે જતી, કોઈની પણ યોજના વિના બન્નેની વચ્ચે સ્વાભાવિક બાલચિત પ્રીતિ થઈ હતી, અને બન્નેને જોઈ હરકોઈ કહી શકે કે ભગવાને સુંદર જે નિમ્યું છે. જિનદાસની પણ એવડી ઉંમર થઈ હતી કે તે લોકોની વાયકાને અર્થ મભમ પણ સમજી શકે અને તેનું કૌતુક અનુભવે. અને તેથી એ વાત ચોક્કસ કરવાની જરૂર હતી. નગરશેઠ પોતે વિમલશીલને ત્યાં આવ્યા. પિતે અત્યાર સુધી પિતાની પદવી માટે વિમલશીલના આભારી હતા. બન્ને બાળકો એક બીજાને લાયક હતાં, તે ને પાડવાનું કારણ જાણવા જેટલે પિતાને હક છે અને જાણ્યા વિના નહિ ખરું એવો મીઠે હઠ કરી બેઠા. વિમલશેઠે જીનદાસને બહાર જવા નિશાની કરી અને પછી તવિજયજીએ કહેલ બધી વાત કરી. જિનદાસને વર્ણ તપ કાંચન વાવણીવ-જીવન પર્યંતનું
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy