SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રજતા ...] પત્રકારના જીવનમાં કિયું ૧૬૩ જાજરનું જતન કરનારી માલી ભંગીયણ સુધીનાં શેષિત પાપર રચાએલી કૃતિઓ સાહિત્યમાં સવિશેષ આદર પામે છે. પરંતુ સરતચૂક કે ચપલી–ગમે તેને લઈને, પણ અથડાતે, ખરડા ને ચુસાતે રહેતા એક દૂઝણી ગાય જે વર્ગ, ગુજરાતની આંખે ચડવો રહી ગયું છે. ખૂબી તે એ છે કે જીવન સાથે સંકળાએલી વિરાટ ને વામણી સઘળી વાત અને દુનિયાની રોજબરોજની પ્રવૃત્તિઓ પર પ્રકાશ ફેકીને પ્રજામત ઘડવાને જેને ધંધે છે તે પત્રકાર પિતાનેજ બેવફા નીવડ્યો છે. ઇસપની નીનિકથાને પેલે આરબ, જેમ ગધેડાં ગણતાં ગણતાં પિતાની સવારીનાં ગધેડાને ગણવાનું જ ભૂલી જતે એજ કંઈક ખટકે ગુજરાતના પત્રકારેના મગજમાં થયા લાગે છે. પરંતુ એને અર્થ એમ પણ નથી કે પત્રકારોનાં મીંડાની બહાર વસતા ગુજરાતના Intelligenstia એ આ વસ્તુસ્થિતિ પ્રત્યે આંખમીંચામણાં કરવા જોઈએ. It is a conspiracy of silence on their part. હજારો હાથમાંથી પસાર થઈ જતા આઠ-દશ પાનાના મામુલી છાપાની સજાવટ પાછળ કેટકેટલા કપિઝીટરોની ઉડે ઉડે તગતગતી ડરામણી આંખને, કેટકેટલા ઉપતંત્રીઓની યાંત્રિક તાલબદ્ધતાથી દેડતી આંગળીઓને અને ખેંચાઈ ખેંચાઈને તૂટું તૂટું થઈ રહેતી મગજની નાડેને ભાગ પડ્યો છે–તેની પાછળ કેટલી કાળી જહેમત Bloody strain ને ખર્ચો થયો છે તેનું જનસમુદાયને ભાન હોતું નથી. મધમાખીઓ સારાયે વનમાં ભમીને પ્રકૃતિના અર્ક જેવા મધને સંચય કરીને અતિ પરિશ્રમ પછી રૂડ-રૂપાને સુંદર નકશીવાળા મધપૂડો બાંધે છે. પરંતુ બ્રહ્માને શું સૂઝયું તે મનુષ્યના મગજમાં ભમરો મૂ, અને મનુષ્યને તેથી આ મધપૂડો તટકાવી જતાં જાજી વાર નથી લાગતી. પત્રકારની એક જંગી પલટણે પણ પૃથ્વીના પડ પર ઠેકઠેકાણે રઝળીરવડીને એકઠા કરેલ માહિતી સંચય, શેરી-પેઢીને આદમી બેચાર ફદિયાંની થપાટ મારીને ઝૂંટવી લે છે. અને શ્વાસની ધમણ ધમતાં પત્રકારને પરસે સૂકાઈ જાય તે પહેલાં તે ઘડી પહેલાનું તાજું છાપું વાસી બની જાય છે! કારણ કે વાચક જનતાને ખ્યાલ નથી હેતિ કે રૂટર, ડી. એન. બી. ટાસ, ડેમઈ એ. પી. સ્ટેફની વિગેરે ડઝનબંધ ન્યુઝ એજન્સીઓની પ્રતિનિધિ સેના દુનિયાને ખૂણેખૂણે ખૂદીને Bales of news stuffસમાચારની ગાંસડીઓ પત્રની ઓફિસમાં ઠાલવે છે. રિટાગ સમક્ષ હિટલરના ભાષણથી માંડીને કોઈ ગામડામાં થએલા લોલ માક્લીના વરસાદ સુધીના સમાચાર તેમાં ભેળસેળ થયેલા હોય છે. તંત્રીમંડળના સભ્યો તેમાંથી ટપટપ ખપના સમાચારે તારવવા લાગી જાય છે. સેન્સરની ચાળણીમાંથી ચળાઈ ગયું હોવા છતાં તેમાંથી કેટલું સરકાર–માબાપને આકર લાગશે, કેટલું પત્રના સંચાલકોની નાખુશી વરી લેશે ને કેટલું વાચકની ધરાકી મેળવી આપનાર છે એ બધા નિર્ણય વિજળી વેગે કરવા પડે છે. પાછળ વધેલું વીણામણ કચરા–ટપલીને સ્વાધીન થાય છે. તંત્રી પતે તંત્રીધ અને તંત્રી લેખના શિકારની તલાશમાં નીકળી પડે છે. ઠીકઠીક વાર સુધી ભેજું કમ્યા પછી એ પિતાના દિમાગને કેટલીક વખત તે કૃત્રિમ ગરમી આપીને, ઊર્મિના ઉફાળા લાવવા પ્રયત્ન કરે છે. ને અતિ એની કલમમાંથી જોઈત મસાલે વેરાત આવે છે. બીજી બાજુ ચબરાક વૃત્તતંત્રી (News Editor) પણ કામે લાગી જાય છે. જુદા જુદા સમાન ચારોને એમના જોગ સ્થાનમાં ગોઠવવાની વ્યવસ્થા તેને જ કરવાની રહે છે. સાથે સાથે પત્રની નીતિની આછેરી ટકોર લગાવી જતા પિટા-મથાળાઓ પસંદ કરવામાં પણ તે પિતાના મગજને સારી કસરત આપે છે. સ્થાનિક પ્રતિનિધિઓ પણ શહેરની હવામાંથી ઊંચકી લેવા જેવું ઉઠાવી લાવીને હાજર થઈ ગયા હોય છે. રજનીની ગેદમાં ભરાએલા દંપતીમાંના પતિ જ્યારે પત્નીને ઉમળકા ભર્યા શબ્દો ચગળી રહ્યા
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy