________________
પાપક સાગરોપમ સ્વાપ છે. વળી પૂર્વે કહેલા બાર ક્ષેત્રપામથી આ સૂફમક્ષેત્રપાપમને કાળ અસંખ્યાતગુ છે.
છે ૬ પ્રકારના સાગરેપમ છે પૂર્વે કહ્યા પ્રમાણે પિતાપિતાના ૧૦ કડાછેડી પલ્યોપમ એટલે એક સાગરેપમ થાય છે, જેમ ૧૦ કેકેડિ બાદર ઉદ્ધારપાપમને ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ, ૧૦ કડાકડિ સૂક્ષ્મ ઉદ્ધારપપ મને ૧ સૂક્ષમ ઉદ્ધાર સાગરેપમ, ઇત્યાદિ રીતે બીજા ચાર સાગરોપમ પણ જાણવા. અહિં ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રયોજન નથી, કેવળ સૂમસાગરેપમ સમજાવવાને અર્થે કહા છે, અને ત્રણ સૂક્ષ્મ સાગરેપનું પ્રયજન પિતા પોતાના પલ્યોપમના પ્રયોજન સરખું જાણવું. જેમ ચાલુ વિષયમાં (દ્વીપસમુદ્રોની સંખ્યામાં ) અઢી સૂમ ઉદ્ધારસાગરોપમના જેટલા સમય તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે. ઇત્યાદિ. પર
અવતરણ–પૂર્વ ગાથામાં સર્વ દ્વીપસમુદ્રોને પચીસ કેડાર્કડિ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા અસંખ્યાતા કહ્યા, ત્યાં પ્રથમ ઉદ્ધારપલ્યોપમ તે શું? અને તે પણ બાદર તથા સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે, તેમાં બાદર પલ્યોપમ કેવી રીતે થાય ? તે આ ગાથામાં દર્શાવાય છે—
कुरुसगदिणाविअंगुलरोमे सगवारविहिय अडखंडे । बावन्नसयं सहसा, सगणउई, वीसलकाणू ॥३॥
શબ્દાર્થ – ૩૨-કુરૂક્ષેત્રના
વંદે-આઠ આઠ ખંડ સરિ-સાત દિવસના
વાન્નિસર્યા–એકસો બાવન વિ-ઘેટાના
સાહુજાર સંજુરો –અંગુલ પ્રમાણે રામના રાજસત્તાણ સવાર–સાતવાર
વીસ –વીસ લાખ વિહિય-કરેલા
ખૂ-મખંડ
ર્ષણરૂપ સમક્ષેત્રપાપમ અસખ્યાતગુણે કેવી રીતે તેને ઉત્તર એજ કે-જેમ કેળું પોતે કોળા જેટલા આકાશમાં પણ વ્યાપ્ત નથી, પરંતુ અલ્પ વ્યાપ્ત છે, અને અસંખ્ય ગુણ અવ્યાપ્ત છે, તેવી રીતે એક સૂક્ષ્મ રોમખંડ પણ અલ્પ વ્યાપ્ત છે. કારણ કે અનેકાનેક છિદ્રવાળો છે, માટે અસંખ્યાતગણ સન્મક્ષેત્રપપમ હેય તેમાં શું આશ્ચર્ય ?