________________
શ્રી લક્ષત્ર સમા વિસ્તરાઈ સહિત. આમાં અસંખ્યાત કાળચકે પૃષ્ટ આકાશપ્રદેશે બહાર ઉદ્ધરાઈ રહે છે, જેથી આ પલ્યોપમ અસંખ્ય કાળચક્ર પ્રમાણને છે, આનું પ્રયજન પણ સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમને સમજાવવા માટે છે.
I ૬ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમાં સૂક્ષમ ઉદ્ધાર૫૫મ માટે જેવા સૂક્ષ્મ ખડો ભરેલા છે તે જ સૂક્ષ્મ રમખંડવાળા કૂવામાં દરેક સૂક્ષમ રમખંડમાં (અંદરના ભાગમાં) સ્પર્શેલા અને નહિં સ્પશેલા આકાશપ્રદેશ બાદરક્ષેત્રપાપમ પ્રસંગે કહ્યા, તે ઉપરાન્ત એક રમખંડથી બીજા રમખંડની વચ્ચે પણ અસ્કૃષ્ટ આકાશપ્રદેશ દરેકના આંતરામાં અસંખ્યાત અસંખ્યાત છે, એ પ્રમાણે બે પ્રકારના પૃષ્ટ આકાશપ્રદેશ તથા બે પ્રકારના અસ્કૃષ્ટ આકાશપ્રદેશ છે તે દરેક આકાશપ્રદેશને પ્રતિસમય એક એક બહાર કાઢતાં જેટલા કાળે કૂવો ખાલી થાય (આકાશપ્રદેશ રહિત થાય) તેટલો કાળ સૂક્ષેત્રપલ્યોપમ કહેવાય. અહિં જે કે કૂવાના સર્વ આકાશપ્રદેશે બહાર કાઢવાના હોવાથી રમખંડોને સૂક્ષ્મ કરવાનું અને ભરવાનું કંઈપણ પ્રયોજન નથી તે પણ સૂફમખડે ભરીને સ્પષ્ટ અપૃષ્ટ કહેવાનું કારણ એ છે કે બારમા દ્રષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યને સ્પષ્ટ આકાશપ્રદેશથી અને કેટલાંક દ્રવ્યને અપૃષ્ટ આકાશપ્રદેશોથી માપેલાં છે, માટે એ સર્વ વક્તવ્ય પ્રજનવાળું છે. પુન: ખીચખીચ ભરેલા બાર વા સૂક્ષ્મ રમખડીવાળા કૂવામાં અસ્કૃષ્ટ આકાશપ્રદેશ શી રીતે હેાય ? એવી પણ આશંકા ન કરવી, કારણ કે રમખંડ વસ્તુજ એવી બાદર પરિણામવાળી છે કે જેને સ્કંધ એવો અતિ ઘનપરિણામી નથી કે (જે સ્કંધ ) પિતાની અંદરના સર્વ આકાશપ્રદેશમાં વ્યાપ્ત થયેલ હાય, માટે રેમખંડની અંદરના ભાગમાં અસ્કૃષ્ટ આકાશપ્રદેશે હેાય છે, અને એક બીજા રમખંડની વચ્ચે આંતરામાં પણ એવી જ રીતે અપૃષ્ટ આકાશપ્રદેશ હોય છે, કારણ કે ચાહે તેટલા નક્કર રીતે રમખડા ખીચોખીચ ભરીએ તે પણ એક બીજાની વચ્ચે આંતરામાં સ્પષ્ટ અને અસ્કૃષ્ટ ભાગ પણ રહે છે જ; માટે ખીચખીચ ભરેલા રમખડોમાં સ્પષ્ટથી પણ અપૃષ્ટ આકાશપ્રદેશ ઘણું મળી આવે, અને તેમાં બાદરકને તથાવિધ પરિણામ એજ વહેતુ
૧ શાસ્ત્રમાં અસ્પષ્ટ આકાશપ્રદેશને માટે આ પ્રમાણે દ્રષ્ટાન આપેલું છે કે-કેળાંથી ભરેલી જગ્યામાં કોળાંના આંતરાઓમાં બીરાં જેટલી ખાલી જગ્યા રહે છે, બીજોરાંના આંતરાઓમાં હરડે સમાય છે, હરડેના આંતરાઓમાં બર, બેરના આંતરાઓમાં ચણા સમાય છે; એ પ્રમાણે સૂક્ષ્મ રમખંડના આંતરાઓમાં પણ ખાલી જગ્યા રહે છે. અહિં દ્રષ્ટાન્ત પ્રમાણે વિચારતાં અસ્પષ્ટ આકાશ સ્પષ્ટથી અલ્પ હોય છે, તે સ્પષ્ટ તથા અસ્કૃષ્ટ આકાશપદેશોના આક